ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction

પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિધુતપ્રવાહનો ફેરફાર 0 થી 10 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?

  1. A 15 Wb
  2. B 30 Wb
  3. C 1.5 Wb
  4. D 0.15 Wh
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 15 Wb

Step-by-step Solution

Detailed explanation

A.15 Wb
\(|\varepsilon|= N \frac{\Delta \phi}{\Delta t}= M \frac{\Delta I }{\Delta t}\)
\(\therefore \quad \Delta \phi=M \Delta I\)
\(\begin{array}{l}=1.5 \times(10-0) \\ =15 W b\end{array}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app