ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંક \(60 s^{-1}\) છે. પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતાથી તેના \(\frac{1}{16}\) ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલી સેકન્ડ લાગશે ?

  1. A \(2.3 \times 10^{-2}\)
  2. B \(9.5 \times 10^{-2}\)
  3. C \(4.6 \times 10^{-2}\)
  4. D \(6.9 \times 10^{-2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(4.6 \times 10^{-2}\)

Step-by-step Solution

Detailed explanation

C
\(k=\frac{2.303}{t} \\log \frac{[R]_0}{[R]}\)\(\therefore t=\frac{2.303}{K}\) \(\log \frac{1}{\frac{1}{16}}\)
\(\therefore t=\frac{2.303}{60}\) \(log 16\)
\(\therefore t=\frac{2.303}{60}(1.2041)\)
\(\therefore a t=4.6 \times 10^{-2} Sec\)
From GUJCET
Explore more questions on app