enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
નીચેનામાંથી કઈ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી સાચી છે?
- A \(SCN ^{-}< F ^{-}< NH _3<\) en \(< CO\)
- B \(SCN ^{-}< NH _3< F <\) en \(< CO\)
- C \(SCN ^{-}< F ^{-}<\)en \(< NH _3< CO\)
- D \(SCN ^{-}< F ^{-}<\)en \(< CO < NH _3\)
Answer & Solution
Correct Answer
(A) \(SCN ^{-}< F ^{-}< NH _3<\) en \(< CO\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ (II) સંકીર્ણ માટે d-કક્ષકોના વિભાજન દરમિયાન તેમની ઊર્જાનો સાચો ક્મ કયો છે ?GUJCET 2019 Easy
- જ્યારે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે કઈ ઓક્સિડેશન પામેલી નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2017 Easy
- \(CH_3COONa\) ના ત્રણ જલીય દ્રાવણો છે, જેને 'A', 'B' અને 'C' બનાવેલ છે, જેની સાંદ્રતા અનુક્રમે 0.1M, 0.01M અને 0.001M છે. આ દ્રાવણો માટે વૉન્ટહોફ અવયવ (i) નું મૂલ્ય કયા ક્રમમાં હશે _________GUJCET 2023 Easy
- નીચેનામાંથી કયો આલ્કોહોલ Cu (કોપર) સાથે 573 k તાપમાને નિર્જળીકરણ પ્રક્રિયા માંથી પસાર થાય છે ?GUJCET 2023 Hard
- વિટામિન \(B _6\) નું રાસાયણિક નામ શું છે?GUJCET 2013 Easy
- આદર્શ દ્રાવણો માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ યોગ્ય છે?GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- હવાના માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક __________.GUJCET 2023 Medium
- 1.5 વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ પ્રિઝમના પ્રિઝમ કોણ જેટલો છે. તો પ્રિઝમ કોણ ________ છે. \(\left(\sin 48^{\circ} 36^{\prime}=0.75\right) \quad\)GUJCET 2015 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O કેન્દ્ર ધરાવતાં બે સમકેન્દ્રી અને સમતલીય વર્તુળાકાર વાહક તાર A અને B ની ત્રિજ્યાઓ અનુક્રમે r અને R છે. અહીં r < < < R આ વાહકોના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ __________ વડે આપી શકાય છે.
GUJCET 2013 Hard - એક કાર્બન અવરોધક પર ત્રણ નારંગી પટ્ટાઓ (three orange bands) આવેલા છે. આ અવરોધક દ્વારા મહત્તમ પ્રદાન થતા અવરોધનું મૂલ્ય (maximum value of resistance) _______ હશે.GUJCET 2014 Hard
- સાચાં વિધાન માટે “T” અને ખોટાં વિધાન માટે “F” લખી સાચો વિકલ્પ પસંદ કરો.
(i) મોટા ભાગના કુદરતી એમિનો એસિડનો વિન્યાસ ‘L' હોય છે.
(ii) RNAમાં β-D-રીબોઝ શર્કરા હોય છે.
(iii) એમાઇલોઝ પાણીમાં અદ્રાવ્ય ઘટક છે, જે \(\alpha - D ^{+}\) ગ્લુકોઝથી બનેલો છે.
(iv) બધા જ મોનોસેકેરાઇડ બિનરિડક્શનકર્તા શર્કરા છે.GUJCET 2020 Medium - સમાન વિધુતભાર અને સમાન ત્રિજ્યા ધરાવતાં પાણીનાં 64 ટીપાં ભેગાં મળીને એક મોટું ટીપું બનાવે છે, તો મોટાં ટીપાં અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર ________ છે.GUJCET 2008 Hard