enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
120 V, 60 W ઇલેક્ટ્રીક બલ્બના ફિલામેન્ટમાંથી પ્રતિ સેકન્ડ કેટલા ઇલેક્ટ્રોન વહે છે?
- A \(12.50 \times 10^{18}\)
- B \(3.125 \times 10^{18}\)
- C \(6.25 \times 10^{18}\)
- D \(1.6 \times 10^{18}\)
Answer & Solution
Correct Answer
(B) \(3.125 \times 10^{18}\)
Step-by-step Solution
Detailed explanation
(B)
બલ્બના ફિલામેન્ટમાંથી વહેતો પ્રવાહ
\(\begin{aligned} I=\frac{P}{V} \\ \therefore \quad I=\frac{60}{120} \\ \therefore \quad I=0.5 A\end{aligned}\)
હવે \(I =\frac{ Q }{t}=\frac{n e}{t}\)
\(\begin{aligned} n =\frac{ I t}{e} \\ n =\frac{0.5 \times 1}{1.6 \times 10^{-19}} \\ =3.125 \times 10^{18}\end{aligned}\)
બલ્બના ફિલામેન્ટમાંથી વહેતો પ્રવાહ
\(\begin{aligned} I=\frac{P}{V} \\ \therefore \quad I=\frac{60}{120} \\ \therefore \quad I=0.5 A\end{aligned}\)
હવે \(I =\frac{ Q }{t}=\frac{n e}{t}\)
\(\begin{aligned} n =\frac{ I t}{e} \\ n =\frac{0.5 \times 1}{1.6 \times 10^{-19}} \\ =3.125 \times 10^{18}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- શૂન્યાવકાશની પરમિએબિલિટી \(\left(\mu_0\right)\) નો એકમ __________ છે.GUJCET 2014 Hard
- આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?
GUJCET 2010 Hard - આપેલા પરિપથને બેટરીમાંથી મળતો કુલ વિદ્યુતપ્રવાહ કેટલો હશે ?
GUJCET 2016 Easy - જો વિદ્યુતભાર \(q\) ને ઘનના કોઈ એક શિરોબિંદુ પર મૂકવામાં આવે, તો ઘનની કોઈ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ _________ છે.GUJCET 2020 Hard
- 1.0 kg દ્રવ્યને સમતુલ્ય ઊર્જા ___________.GUJCET 2026 Hard
- r ત્રિજ્યાની વાહક રિંગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(B=B_0+\alpha t\) થી અપાતા સમય સાથે બદલાતાં ચુંબકીયક્ષેત્રને લંબરૂપે મૂકેલ છે. \(B _0\) અને α ધન અચળાંકો છે. આ રિંગમાં ઉત્પન્ન થતું emf શોધો.
GUJCET 2008 Easy
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયો આલ્ડીહાઇડ કૅનિઝારો પ્રક્રિયા આપતો નથી?GUJCET 2026 Medium
- જ્યારે \(CH _3 CH _2 OH\) ની \(H _2 SO _4\) સાથે પ્રક્રિયા થાય છે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળશે નહી?GUJCET 2026 Easy
- અલગ કરેલા R ત્રિજ્યાના વાહક ગોળાનું કેપેસિટન્સ __________ સમપ્રમાણમાં છે.GUJCET 2010 Medium
- નીચે આપેલ અશુદ્ધિઓ પૈકી કઈ અશુદ્ધિ ટ્રાઈવેલેન્ટ નથી?GUJCET 2026 Medium
- r ત્રિજ્યા ધરાવતાં એક વર્તુળાકાર ગાળામાંથી । વિધુતપ્રવાહ પસાર થાય છે. આ ગાળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર B છે. તો આ વર્તુળાકાર ગાળાની ચુંબકીય ચાકમાત્રા શું હશે ?GUJCET 2021 Medium
- પારજનીનિક પ્રાણીઓના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?GUJCET 2023 Easy