enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
નીચેની પ્રક્રિયામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે ?
\(CH _3 CH _2 CH _2 CH _3 \rightarrow CH _3 CH _2 CH _2 CH _2 Cl + CH _3- CH _2-\underset{ Cl }{ CH }- CH _3\)
- A \(NaCl + H _2 SO _4\)
- B \(Cl _2\) વાયુ/અંધકાર
- C \(Cl _2 / UV\) પ્રકાશ
- D \(Cl _2\) વાયુ/Fe અંધકાર
Answer & Solution
Correct Answer
(C) \(Cl _2 / UV\) પ્રકાશ
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Pt ^{+}\left| Cl _{2( gk )}\right| Cl _{( Cl 1)}^{-}| | Cl _{( Cl 2)}^{-}\left| Cl _{2( gl )}\right| Pt\) કાર્યરત કોષ માટે કયો વિકલ્પ અયોગ્ય છે ?GUJCET 2017 Medium
- તે ધાતુ ઓળખો જેના દ્વિસંયોજક આયનની 'ફક્ત સ્પિન' ચુંબકીય ચાકમાત્રા \(\sqrt{35}\) BM છે.GUJCET 2025 Medium
- મિથાઇલ ફિનાઈલ ઇથરનું બ્રોમીનેશન કયા પ્રક્રિકથી કરવામાં આવે છે ?GUJCET 2015 Easy
- નીચેનામાંથી કયો આલેખ શૂન્યની બરાબર છે?GUJCET 2020 Hard
- એક્રોલિન સંયોજનમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે ?GUJCET 2018 Hard
- n-ઓક્ટેનમાં (સમાન પરિસ્થિતિમાં) નીચેના સંયોજનોની દ્રાવ્યતાનો કયો સાચો ક્રમ છે?
I) સાયક્લોહેક્ઝેન
II) KCl
III) \(CH _3 OH\)
IV) \(CH _3 CN\)GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- જો એકબીજાથી r અંતરે રહેલાં બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય બળ F હોય, તો એકબીજાથી 2r અંતરે રહેલાં બે \(\alpha\)-કણો વચ્ચે લાગતું કુલંબીય બળ શું હશે?GUJCET 2009 Hard
- જેલ ઇલેક્ટ્રોફોરેસીસ તકનીકમાં,
GUJCET 2024 Hard - કયા એમિનો ઍસિડના બંધારણમાં દ્વિતીયક એમિનો સમૂહ હોય છે ?GUJCET 2017 Hard
- નીચે કેટલીક વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ આપેલ છે. ટૂંકા રેડિયો-તરંગો-\(\lambda_1\) માઇક્રો તરંગો-λ2 પારજાંબલી તરંગો-\(\lambda_3\) છે, તો તેમને ઘટતા ક્રમમાં ગોઠવો,GUJCET 2014 Medium
- \(KMnO _4\) ની પ્રક્રિયા બેઝિક માધ્યમમાં KI સાથે કરતાં I નું ઓક્સિડેશન થઈને શું મળશે ?GUJCET 2023 Hard
- સમાન મૂલ્યના ત્રણ વિધુતભારો ચોરસનાં ત્રણ શિરોબિંદુઓ પર મૂકેલાં છે. જો \(q_1\) અને\(q_2\) વચ્ચે લાગતું કુલંબ બળ\(F_{12}\) હોય અને \(q_1\) અને \(q_3\)વચ્ચે લાગતું કુલંબ બળ\(F _{13}\) હોય, તો \(\frac{F_{13}}{F_{12}}\)= _________.GUJCET 2018 Hard