enEnglishguગુજરાતી
GUJCET · Physics · Nuclei
નીચેની ન્યુક્લિયર-પ્રક્રિયા પર્ણ કરો.
\({ }_4^9 \mathrm{Be}+{ }_2^4 \mathrm{He} \rightarrow{ }_6^{12} \mathrm{C}+\) __________
- A e (ઇલેક્ટ્રોન)
- B p (પ્રોટોન)
- C n (ન્યુટ્રોન)
- D ) v (ન્યુટ્રીનો)
Answer & Solution
Correct Answer
(C) n (ન્યુટ્રોન)
Step-by-step Solution
Detailed explanation
C
\({ }_4^9 \mathrm{~B} e^i+{ }_2^4 \mathrm{He} \rightarrow{ }_6^{12} \mathrm{C}+{ }_0^1 n\)
\({ }_4^9 \mathrm{~B} e^i+{ }_2^4 \mathrm{He} \rightarrow{ }_6^{12} \mathrm{C}+{ }_0^1 n\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગેલ્વેનોમિટરનો અવરોધ 18 \(\Omega\) છે.આ ગેલ્વેનોમિટરની પ્રવાહક્ષમતા 10 ગણી કરવા જરૂરી શંટનું મૂલ્ય શોધો.GUJCET 2023 Medium
- હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિ ઊર્જા -13.6 eV છે. આ સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઊર્જા અને ગતિજ ઊર્જા ___________ .GUJCET 2025 Hard
-

આકૃતિમાં દર્શાવેલ વ્હીટસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં હોય તો X = __________.GUJCET 2026 Medium - હાઈડ્રોજન પરમાણુંની ધરા અવસ્થાની ઊર્જા-13.6 eV છે. આ અવસ્થામાં ઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર __________.GUJCET 2026 Easy
- હાઇડ્રોજન પરમાણુને તેની ધરાસ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે, તો વર્ણપટ રેખાઓની સંખ્યા __________ મળશે.GUJCET 2016 Easy
- આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવેલ મુજબનું છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે?
GUJCET 2019 Medium
More PYQs from GUJCET
- 30 cm લંબાઈ, 25 \(cm ^2\) આડછેદનું ક્ષેત્રફળ, 500 આંટાઓવાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું (એરકોર્ડ) સોલેનોઇડ 2.5 A પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક \(10^{-3}\)સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પરિપથમાં ખુલ્લી કળ (સ્વીચ)ના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક emf કેટલું થશે ? આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીયક્ષેત્રના ફેરફારને અવગણો.GUJCET 2022 Easy
- \(50 \Omega\) અવરોધવાળા ગેલ્વેનોમીટરને 8 V ની બેટરી અને \(3950 \Omega\) ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આથી, ગેલ્વેનોમીટર 30 કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 15 કાપા દર્શાવે તેટલું ઘટાડવું હોય, તો શ્રેણી અવરોધનું મૂલ્ય ________ \(\Omega\) રાખવું પડે.GUJCET 2015 Medium
- 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિધુતભારિત કરતાં તેની સપાટી પર 80 વોલ્ટનું સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું _________ હશે.GUJCET 2011 Medium
- નીચેની માહિતીનો ઉપયોગ કરીને સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે ? તે જણાવો.
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{Cl_2 / Cl^{-}}^0=1.36 V \\
E_{MnO_4^{-}}^0 / Mn^{2+}=1.51 V & E_{Cr^{3+} / Cr}^0=-0.74 V\end{array}\)GUJCET 2021 Medium - 1 cm ત્રિજ્યા અને 0.25 m લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 2.5 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું ?
.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Hard - લેન્થેનોઇડ શ્રેણીના એક સભ્યનું નામ આપો કે, જે +4 ઓક્સિડેશન અવસ્થા માટે સુપ્રસિદ્ધ છે.GUJCET 2024 Medium