ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction

30 cm લંબાઈ, 25 \(cm ^2\) આડછેદનું ક્ષેત્રફળ, 500 આંટાઓવાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું (એરકોર્ડ) સોલેનોઇડ 2.5 A પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક \(10^{-3}\)સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પરિપથમાં ખુલ્લી કળ (સ્વીચ)ના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક emf કેટલું થશે ? આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીયક્ષેત્રના ફેરફારને અવગણો.

  1. A 6.54 V
  2. B 65.4 V
  3. C 654 V
  4. D 0.654 V
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) 6.54 V

Step-by-step Solution

Detailed explanation

A.6.54 V
પ્રારંભમાં સોલેનોઇડ સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સ
\(\phi_1=\) N B A
\(\phi_1=N\left(\frac{\mu_0 NI }{l}\right) A\)
\(\phi_1=\frac{\mu_0 N^2 A}{l} I\)
⇒ પ્રવાહ બંધ કરતાં સોલેનોઇડ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય થાય છે.
\(\therefore \quad \phi_2=0\)
⇒ પ્રેરિત emf
\(|\varepsilon|=\frac{|\Delta \phi|}{\Delta t}\)
\(=\frac{\left|\phi_2-\phi_1\right|}{\Delta t}\)
\(=\frac{\mu_0 N^2 AI }{l \Delta t}\)\(4 \pi \times 10^{-7} \times(500)^2\)
\(\therefore \quad|\varepsilon|=\frac{\times 25 \times 10^{-4} \times 2.5}{30 \times 10^{-2} \times 10^{-3}}\)
\(\therefore|\varepsilon|=6.54 V\)
Same subject
Explore more questions on app