enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
લેન્થેનોઇડ શ્રેણીના એક સભ્યનું નામ આપો કે, જે +4 ઓક્સિડેશન અવસ્થા માટે સુપ્રસિદ્ધ છે.
- A સિરિયમ
- B થુલિયમ
- C ગેડોલિનિયમ
- D સમેરિયમ
Answer & Solution
Correct Answer
(A) સિરિયમ
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મેંગેનીઝના એક ઓક્સાઇડની ચુંબકીય ચાકમાત્રા (1) નું મૂલ્ય 4.9 BM હોય, તો તે ઓક્સાઇડ કયો હશે?GUJCET 2012 Easy
- નીચેની કઈ પ્રક્રિયા નીપજ તરીકે બેન્ઝિન આપતી નથી ?GUJCET 2022 Easy
- નીચેની પ્રક્રિયા માટે \(R ^{\prime}, R ^{\prime \prime}\) અને \(R ^{\prime \prime \prime}\) ઓળખો
GUJCET 2025 Easy - જ્યારે એકાગ્રતાનો આલેખ રચવામાં આવે \(\rightarrow\) શૂન્ય ક્રમ પ્રતિક્રિયા માટે સમય, તો ઢાળનું મૂલ્ય _____ છે.GUJCET 2008 Easy
- પ્રકિયા \(3 A+2 B \rightarrow 5 C\) માટે ત્યરિત પ્રકિયાવેગ ___________.GUJCET 2019 Medium
- \(x+y \rightarrow x y\) પ્રક્રિયા માટે કુલ પ્રક્રિયાક્રમ 3 છે. X ને અનુલક્ષીને પ્રક્રિયાક્રમ 2 છે, તો આ પ્રક્રિયા માટે વિકલન વેગ સમીકરણ શું થાય?GUJCET 2015 Medium
More PYQs from GUJCET
- રિફ્રેક્ટિગ (વક્રીકારક) ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ 1 m અને આઇપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે. આ ટેલિસ્કોપની મોટવશક્તિ __________ થશે.GUJCET 2024 Hard
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy - \(
\frac{d}{d x}\left(3 \cos \left(\frac{\pi}{6}+x^{\circ}\right)-4 \cos ^3\left(\frac{\pi}{6}+x^{\circ}\right)\right)\) = _________GUJCET 2019 Easy - \(2 \mu F\) અને \(4 \mu F\) ના બે કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમના મુક્ત છેડાઓ વચ્ચે 10 V વિધુતસ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે. કેપેસિટરોમાં સંગ્રહિત થયેલ ઊર્જાનો ગુણોત્તર __________ હશે.GUJCET 2009 Hard
- 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઊર્જા________છે.GUJCET 2020 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?GUJCET 2022 Medium