enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Waves
નીચે કેટલીક વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ આપેલ છે. ટૂંકા રેડિયો-તરંગો-\(\lambda_1\) માઇક્રો તરંગો-λ2 પારજાંબલી તરંગો-\(\lambda_3\) છે, તો તેમને ઘટતા ક્રમમાં ગોઠવો,
- A \(\lambda_1, \lambda_3, \lambda_2\)
- B \(\lambda_1, \lambda_2, \lambda_3\)
- C \(\lambda_3, \lambda_2, \lambda_1\)
- D \(\lambda_2, \lambda_1, \lambda_3\)
Answer & Solution
Correct Answer
(B) \(\lambda_1, \lambda_2, \lambda_3\)
Step-by-step Solution
Detailed explanation
B.\(\lambda_1, \lambda_2, \lambda_3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો કોઈ લેમ્પમાં વહેતા વિદ્યુત પ્રવાહમાં 5% નો ઘટાડો થાય, તો તેના પાવર આઉટપુટમાં _______ નો ઘટાડો થશે.GUJCET 2006 Hard
- આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ?.
GUJCET 2013 Easy - \(2 \sqrt{2} m\) બાજુઓ વાળા એક ચોરસના બધાં શિરોબિંદુઓ પર 1μC વિધુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિધુતસ્થિતિમાનનું મૂલ્ય _________.
\(\left( k =9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2015 Medium - \(\overrightarrow{ M }\)ચુંબકીય ચાકમાત્રા ધરાવતાં ગજિયા ચુંબકને \(\overrightarrow{ B }\)જેટલું પ્રેરણ ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આથી તેમના પર લાગતું ટોર્ક __________.GUJCET 2007 Medium
- દરેક R m ત્રિજ્યાની બે પાતળી સમાન રિંગ એક જ અક્ષ પર એકબીજાથી R m અંતરે રાખેલી છે. જો તેમના પરના વિધુતભાર અનુક્રમે 10 C અને 5 C હોય, તો એક રિંગના કેન્દ્રથી '\(q\)' કુલમ્બ વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર સુધી લઈ જવામાં થતું કાર્ય _________.GUJCET 2014 Hard
- 7 ત્રિજ્યા ધરાવતાં અતિલાંબા સુરેખ વાહકતારમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તારની અક્ષથી 'a' જેટલા લંબ અંતરે (જ્યાં a < r ) ચુંબકીયક્ષેત્રની તીવ્રતા Β α __________GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- મનુષ્યમાં લિંગનિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે ?GUJCET 2023 Easy
- એનોફિલિસ માદા મચ્છરના કયા ભાગમાં પ્લાઝમોડિયમના જન્યુકોષનું ફલન અને વિકાસ થાય છે ?GUJCET 2021 Medium
- ZE,HE અને BE વચ્ચેનો સાચો સંબંધ __________GUJCET 2018 Hard
- 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો એક સોલેનોઇડ 250 આંટા ધરાવે છે. તેમાંથી 5A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Easy
- નીચે આપેલ વિધાનોનો અભ્યાસ કરો.
(I) બેક્ટેરિયોફેઝ લેમ્ડા 5383 બેઇઝ જોડ (bp) ધરાવે છે.
(II) ઇ. કોલાઈ 4.6 × 106 bp ધરાવે છે.
(III) મનુષ્યનો એકકીય DNA 3.3 × 109 bp ધરાવે છે.
ઉપર્યુક્ત વિધાનોમાંથી અસંગત વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.GUJCET 2021 Easy - એક કેપેસિટરને વિધુતભારિત કરતાં તેમાં U જેટલી ઊર્જા સંગ્રહિત થાય છે. ચાર્જિંગ બેટરીને છૂટી પાડયા બાદ આ કેપેસિટરને તેના જ જેવા બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો કેપેસિટરોના આ તંત્રની કુલ ઊર્જા _________ છે.GUJCET 2010 Easy