enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Molecular Basis of Inheritance
નીચે આપેલ વિધાનોનો અભ્યાસ કરો.
(I) બેક્ટેરિયોફેઝ લેમ્ડા 5383 બેઇઝ જોડ (bp) ધરાવે છે.
(II) ઇ. કોલાઈ 4.6 × 106 bp ધરાવે છે.
(III) મનુષ્યનો એકકીય DNA 3.3 × 109 bp ધરાવે છે.
ઉપર્યુક્ત વિધાનોમાંથી અસંગત વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
- A માત્ર વિધાન (I)
- B માત્ર વિધાન (III)
- C માત્ર વિધાન (II)
- D વિધાન (I) અને વિધાન (II)
Answer & Solution
Correct Answer
(A) માત્ર વિધાન (I)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- વર્ષ 2002માં _________ માં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી.GUJCET 2024 Easy
- નીચે આપેલ પૈકી કયા લક્ષણને આધારે ડોક્ટર 'X' દર્દીને ન્યુમોનિયા રોગ હોવાનું જણાવશે ?GUJCET 2024 Hard
- એક જ રંગસૂત્રના બે જનીનોના ભૌતિક જોડાણ માટે કયો શબ્દ વાપરવો વધુ યોગ્ય રહેશે?GUJCET 2026 Hard
- વર્તમાન સમયમાં લગભગ ________ જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે.GUJCET 2026 Hard
- આ અંતઃસ્ત્રાવો (hormones) સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા (pregnancy) દરમિયાન જ ઉત્પન્ન થાય છે :GUJCET 2023 Medium
- વિઘટનની પ્રક્રિયાના સંદર્ભમાં નીચે પૈકી સાચા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. આર્દ્રતા યુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.
2. ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનને અવરોધે છે.
3. નાઈટ્રોજન યુક્ત મૃત અવશેષી ઘટકો વિઘટનને અવરોધે છે.
4. મૃત અવશેષીય ઘટકો કાઈટિનસભર હોય ત્યારે વિઘટનનો દર ઝડપી હોય છે.
5. હૂંફાળું પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- SN1 પ્રક્રિયા નીચેનામાંથી કયા હેલાઈડ સૌથી ઝડપી આપશે ?GUJCET 2021 Hard
- દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્તાત્રિજ્યાઓ અનુક્રમે 10 cm અને 15 cm છે. તેની કેન્દ્રલંબાઈ 12 cm હોય તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે ?GUJCET 2021 Medium
- 1.6 વક્રીભવનાંકવાળા માધ્યમ A માંથી પ્રકાશનું એક કિરણ 1.5 વક્રીભવનાંકવાળા માધ્યમ B તરફ જાય છે, તો માધ્યમ A ના ક્રાંતિકોણનું મૂલ્ય __________.GUJCET 2015 Easy
- અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને કેન્દ્ર વચ્ચે રાખેલી વસ્તુના પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે ?GUJCET 2020 Medium
- પૃથ્વી પર આવેલા સ્થળે, ચુંબકીય મેરેડિયન અને ભૌગોલિક મેરેડિયન વચ્ચેના ખૂણાને __________ કહે છે.GUJCET 2008 Medium
- બે ઉદ્ગમોમાંથી ઉત્સર્જિત સમાન તીવ્રતા \(l_0\) અને સમાન કળા તફાવત \((\phi)\) ધરાવતા બે તરંગોના સંપાતપણાને કારણે, પરિણામી તરંગની તીવ્રતા ___________ ના સમપ્રમાણમાં હોય છે.GUJCET 2025 Easy