enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
જો કોઈ લેમ્પમાં વહેતા વિદ્યુત પ્રવાહમાં 5% નો ઘટાડો થાય, તો તેના પાવર આઉટપુટમાં _______ નો ઘટાડો થશે.
- A \(5 \%\)
- B \(20 \%\)
- C \(2.5 \%\)
- D \(10 \%\)
Answer & Solution
Correct Answer
(D) \(10 \%\)
Step-by-step Solution
Detailed explanation
(D)
\( P = I ^2 R \\ d P =2 I (d) R \\ \frac{d P }{ P } =\frac{2 I d R }{ I ^2 R } \\ \frac{d P }{ P } =2 \frac{d I }{ I }\)
\( \frac{d P }{ P } \times 100 =2 \frac{d l }{ I } \times 100 \\ =2(5 \%) \\ =10 \%\)
\( P = I ^2 R \\ d P =2 I (d) R \\ \frac{d P }{ P } =\frac{2 I d R }{ I ^2 R } \\ \frac{d P }{ P } =2 \frac{d I }{ I }\)
\( \frac{d P }{ P } \times 100 =2 \frac{d l }{ I } \times 100 \\ =2(5 \%) \\ =10 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
-

આકૃતિમાં દર્શાવેલ વ્હીટસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં હોય તો X = __________.GUJCET 2026 Medium - એક કેપેસિટર C ને DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે, તો કેપેસિટરનું રિએકટન્સ હશે.GUJCET 2018 Easy
- શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત્ વિધુતભારો વચ્ચે ઉદ્ભવતું વિધુત બળ 16 N છે, જો આ જ બે વિધુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇઈલેક્ટ્રિક અચળાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિધુતબળ _________ N જેટલું હશે.GUJCET 2018 Medium
- એક AC જનરેટરમાં, \(t =0\) સમયે પ્રેરિત \(\operatorname{emf} \varepsilon=0\) હોય, તો તેનું મૂલ્ય ___________ હોય છે.GUJCET 2025 Medium
- 5 cm ત્રિજ્યા ધરાવતાં અતિલાંબા તારમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. તારના વક્રસપાટીથી 2 cm અંદર કોઈ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્ર ___________ \(\times 10^{-5} T\).GUJCET 2020 Medium
- બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા \(r_1\) નું અને બીજુ મોટી ત્રિજ્યા \(r_2\) નું છે જ્યાં, \(r_1 \ll r_2\) ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ Μ ના સમપ્રમાણ માં ___________.GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- ઊલટસૂલટ (alternating) પ્રવાહનું મહત્તમ (peak) મૂલ્ય 5 A છે અને તેની આવૃત્તિ 60 Hz છે, તો તેનું rms મૂલ્ય અને શૂન્યથી શરૂ કરી પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય શોધો.GUJCET 2011 Medium
- આંતર સંક્રાંતિ તત્ત્વના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?GUJCET 2017 Medium
- જો \(y=100 e^{2 x}+200 e^{-2 x}\) અને \(\frac{d^2 y}{d x^2}=a y\) હોય, તો \(a=\) _________GUJCET 2022 Easy
- નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ હાઈપો આયોડાઈડ સાથેની પ્રક્રિયામાં આયોડોફોર્મ બનાવશે નહીં ?GUJCET 2022 Medium
- સરટોલી કોષો ઉપર કાર્ય કરતો અને શુક્રકાયાન્તરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજતો અંત:સ્ત્રાવ __________.GUJCET 2022 Medium
- જો \(A=\left[\begin{array}{ll}1 & 1 \\ 0 & 1\end{array}\right]\),તથા B = ________ તો \(A B=B A(\because B \neq I)\)GUJCET 2018 Easy