enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો એક સોલેનોઇડ 250 આંટા ધરાવે છે. તેમાંથી 5A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?
- A \(3.14 \times 10^{-3} T\)
- B \(6.28 \times 10^{-3} T\)
- C \(62.8 \times 10^{-3} T\)
- D Zero
Answer & Solution
Correct Answer
(A) \(3.14 \times 10^{-3} T\)
Step-by-step Solution
Detailed explanation
A
સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર,
\(\begin{array}{l}B=\mu_0 n I \\ B=\frac{\mu_0 N I}{l} \\ B=\frac{4 \pi \times 10^{-7} \times 250 \times 5}{0.5} \\ B=31400 \times 10^{-7} T \\ B=3.14 \times 10^{-3} T\end{array}\)
સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર,
\(\begin{array}{l}B=\mu_0 n I \\ B=\frac{\mu_0 N I}{l} \\ B=\frac{4 \pi \times 10^{-7} \times 250 \times 5}{0.5} \\ B=31400 \times 10^{-7} T \\ B=3.14 \times 10^{-3} T\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે p-n જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ___________.GUJCET 2026 Hard
- સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો ઢોળાવ તથા 5.60 m લંબાઈ ધરાવતી સપાટી \(E=100 Vm ^{-1}\) તીવ્રતાના સમાન વિધુતક્ષેત્રમાં રાખેલ છે. વિધુતક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે. 1 kg દળ ધરાવતાં એક કણને ઢાળની મહત્તમ ઊંચાઈ પરથી સ્થિર સ્થિતિમાં ગબડાવવામાં આવે છે. ઘર્ષણાંકનું મૂલ્ય 0.1 હોય, તો કણને ઢાળના તળિયે પહોંચતાં લાગતો સમય _________. (ક્ણ પરનો વિધુતભાર \(10^{-2} C\) છે)GUJCET 2015 Medium
- \(1 cm \times \frac{1}{2} cm\) ના લંબચોરસ આડછેદ અને 10 cm લંબાઈ ધરાવતા ધાતુના સળિયાની સામસામેની બાજુઓ વચ્ચે એક બૅટરી જોડેલી છે. સળિયાનો અવરોધ __________ હશે.GUJCET 2026 Hard
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો વચ્ચેનું અંતર 0.2 mm અને પડદો 2.0 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.5 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________.GUJCET 2026 Medium
- એક L-C-R AC શ્રેણી પરિપથ માટે L = 9H, \(C=100 \mu F\) અને \(R =10 \Omega\) છે, તો પરિપથનો Q ફેક્ટર __________ છે.GUJCET 2019 Medium
- \(f_1\)અને \(f_2\) કેન્દ્રલંબાઈવાળા સમઅક્ષીય એકબીજાના સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનનો પાવર છે.GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ?.
GUJCET 2013 Easy - આહેંનિયસ સમીકરણ અનુસાર; \(\log k \rightarrow \frac{1}{T}\) ના આલેખમાં ઢાળનું મૂલ્ય ___________.GUJCET 2026 Easy
- m દળ અને q વિધુતભાર ધરાવતો એક કણ x દિશામાં પ્રસ્થાપિત કરેલા નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્ર સાથે \(\theta\) કોણે xz સમતલમાં આપાત થાય છે. આ કણનો ગતિપથ __________ હશે.GUJCET 2017 Hard
- Bacillus amyloliquefaciens H માંથી મેળવાયેલ ઉત્સેચક ક્રમ 1 માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું સાચું નામ કરણ કયું થશે?GUJCET 2026 Hard
- 'X' માટે ત્રિઅક્ષરી સંકેતનો સાચો વિકલ્પ પસંદ કરો.

[સિકલસેલ HbS પેપ્ટાઈડ]GUJCET 2022 Easy - 27°C તાપમાને એક પેરા મેગ્નેટિક દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(1.0 \times 10^{-5}\)છે, તો કયા તાપમાને તેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(1.5 \times 10^{-5}\)થાય ?GUJCET 2014 Hard