enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
ZE,HE અને BE વચ્ચેનો સાચો સંબંધ __________
- A \(B_E=\sqrt{Z_E^2+H_E^2}\)
- B \(B_E=Z_E \cdot H_E\)
- C \(B_E=\frac{Z_E}{H_E}\)
- D \(B _{ E }=\frac{ H _{ E }}{ Z _{ E }}\)
Answer & Solution
Correct Answer
(A) \(B_E=\sqrt{Z_E^2+H_E^2}\)
Step-by-step Solution
Detailed explanation
A.\(B_E=\sqrt{Z_E^2+H_E^2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે 2 mA નો વિદ્યુતપ્રવાહ વહેતી હોય, ત્યારે આપેલ ગૂંચળા સાથે \(10 \mu W b\) નું ચુંબકીય ફલક્સ સંકળાય છે, તો આ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કેટલું હશે ?GUJCET 2011 Easy
- પારજાંબલી કિરણોની તરંગલંબાઈ __________ સુધી વિસ્તરેલી છે.GUJCET 2020 Easy
- પૃથ્વી પર આવેલા સ્થળે, ચુંબકીય મેરેડિયન અને ભૌગોલિક મેરેડિયન વચ્ચેના ખૂણાને __________ કહે છે.GUJCET 2008 Medium
- નીચેનામાંથી કયા AC પરિપથમાં, અનુનાદની સ્થિતિમાં આપણને પાવર ફેક્ટરનું મૂલ્ય 1 મળે છે?GUJCET 2025 Hard
- L- C દોલન પરિપથમાં કોઈ એક ક્ષણે ઇન્ડક્ટર તથા કેપેસિટરમાં સંગૃહીત ઊર્જા સમાન હોય, તો તે ક્ષણે કેપેસિટરમાં સંગૃહીત વિધુતભારનું મૂલ્ય __________ હશે. (પરિપથમાં પ્રારંભિક વિધુતભારનું મૂલ્ય \(Q_0\) છે.)GUJCET 2023 Easy
- \(10 \Omega\) નો અવરોધ ધરાવતાં બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સ \(\phi=2 t^2-5 t+1\) છે, તો t = 0.25 સેકન્ડે પરિપથમાં વહેતો પ્રવાહ __________.GUJCET 2006 Easy
More PYQs from GUJCET
- વિધાન (A) : જનીનિક દૃષ્ટિએ ગેઈટોનોગેમી સ્વફલ સાથે સમાનતા ધરાવે છે.
કારણ (R) : ગેઈટોનોગેમીમાં પરાગરજ એજ વનસ્પતિ પરથી આવે છે.GUJCET 2026 Medium - વિધુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર \('r'\) અંતરે વિધુતક્ષેત્રની તીવ્રતાનો અંતર \('r'\) સાથેનો સંબંધ _________.(જ્યાં \(r \gg 2 a)\)GUJCET 2010 Easy
- નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2018 Medium
- 8 વાહક આરાઓ ધરાવતું 2 m ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 T જેટલા સમાન ચુંબકીયક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 rad/s જેટલા કોણીયવેગથી ભ્રમણ કરે છે, તો પૈડાના કેન્દ્ર અને પૈડાની વાહક ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત emf __________ V થશે. બધા જ આરાઓ કેન્દ્ર પાસે મળે છે તેમ સ્વીકારો.GUJCET 2019 Medium
- વિષુવવૃત્તીય સમતલ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા વચ્ચેનો ખૂણો _______ છે.GUJCET 2024 Medium
- β-થેલેસેમિયા નિયંત્રિત કરતા જનીન દરેક પિતૃના કયા રંગસૂત્ર ઉપર આપેલ છે ?GUJCET 2024 Hard