enEnglishguગુજરાતી
GUJCET · Physics · Nuclei
ન્યુક્લિયસની સરેરાશ ઘનતાનું મૂલ્ય પાણીની ઘનતા કરતાં__________
- A \(2.3 \times 10^{19}\)
- B \(2.3 \times 10^{14}\)
- C \(2.3 \times 10^{17}\)
- D \(2.3 \times 10^{12}\)
Answer & Solution
Correct Answer
(B) \(2.3 \times 10^{14}\)
Step-by-step Solution
Detailed explanation
B
ન્યૂક્લિયસની સરેરાસ ઘનતા
\(=2.3 \times 10^{17} \mathrm{~kg} / \mathrm{m}^3\)
પાણીની ઘનતા = \(10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\)
ન્યૂક્લિયસની સરેરાસ ઘનતા
\(=2.3 \times 10^{17} \mathrm{~kg} / \mathrm{m}^3\)
પાણીની ઘનતા = \(10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(9.1 \times 10^{-31} kg\) અને \(1.6 \times 10^{-19} C\) વિજભાર તથા \(10^6 ms^{-1}\) નો વેગ ધરાવતો ઇલેક્ટ્રોન ચુંબકીયક્ષેત્ર ધરાવતાં વિસ્તારમાં પ્રવેશે છે. જો તેના વર્તુળમાર્ગની ત્રિજ્યા 0.2 m હોય, તો ચુંબકીયક્ષેત્રની તીવ્રતા __________ \(\times 10^{-5} T\) હશે.GUJCET 2018 Hard
- હાઇડ્રોજન પરમાણુની વર્ણપટ રેખાઓની કુલ સંખ્યા ________.GUJCET 2015 Hard
- જ્યારે બે સમાન કોષોને \(2 \Omega\) ના અવરોધક સાથે શ્રેણીમાં અથવા સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી વહેતો પ્રવાહ સમાન હોય છે. તો દરેક કોષનો આંતરિક અવરોધ _______ છે.GUJCET 2010 Medium
- બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા \(r_1\) નું અને બીજુ મોટી ત્રિજ્યા \(r_2\) નું છે જ્યાં, \(r_1 \ll r_2\) ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ Μ ના સમપ્રમાણ માં ___________.GUJCET 2026 Medium
- સમાન દ્રવ્યના બે તાર ની લંબાઈ અને ત્રિજ્યા નો ગુણોત્તર અનુક્રમે \(3: 4\) અને \(3: 2\) છે. આ તારને 6 V ના સ્થિતિમાન સ્રોત (potential source) સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહોનો ગુણોત્તર \(I_1: I_2=\) = _______ છે.GUJCET 2014 Easy
- હવાના માધ્યમમાં રાખેલ અને (n = 1.5) વક્રીભવનાંક ધરાવતા કાચની ગોલીય સપાટીથી અનંત અંતરે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ-અંતર __________ થશે.(ગોલીય સપાટીની વક્રતાત્રિજ્યા R લો.)GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયું સંયોજન સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનતું નથી?GUJCET 2015 Hard
- ડેનિયલ કોષ માટે \(E_{\text {cell }}^{\circ}=1.1 V\). ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા માટે Kc કેવી રીતે રજૂ કરાય છે?GUJCET 2025 Easy
- \(C _1\) અને \(C _2\) કેપેસિટન્સ ધરાવતો બે કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે છે. હવે જો આ જોડાણને Q વિધુતભાર આપવામાં આવે, તો આ વિધુતભાર વહેંચાઈ જાય છે. આથી, \(C _1\) કેપેસિટર અને \(C _2\) કેપેસિટર પરના વિધુતભારોનો ગુણોત્તર ________.GUJCET 2006 Hard
- \(L\) લંબાઈના અને \(Q\) જેટલો સમાન વિધુતભાર વિતરણ ધરાવતાં એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર \(r\) અંતરે \(q\) જેટલો બિંદુવત્ વિધુતભાર આવેલો છે, તો આ બંને વચ્ચે લાગતાં વિધુતબળનું મૂલ્ય __________.GUJCET 2015 Hard
- કયું સંયોજન હોફમેન બ્રોમામાઇડ વિઘટન પ્રક્રિયા આપશે?GUJCET 2023 Medium
- 2 મોલ \(Cr _2 O _7{ }^{2-}\) નું એસિડિક માધ્યમ \(Cr ^{3+}\) રિડક્શન કરવા કેટલા ફેરાડે વિધુત જથ્થાની જરૂર પડશે ?GUJCET 2022 Easy