enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
નીચેનામાંથી કયું સંયોજન સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનતું નથી?
- A \(C _6 H _5 Cl\)
- B \(C _6 H _5 I\)
- C \(C _6 H _5 Br\)
- D \(C _6 H _5 CN\)
Answer & Solution
Correct Answer
(B) \(C _6 H _5 I\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પીગલિત ટિન (Sn)ના ક્ષારમાંથી 2 એમ્પિયર વીજપ્રવાહ 5 કલાક માટે પસાર કરતાં 22.2 ગ્રામ (Sn) કેથોડ પર જમા થાય છે. આ ક્ષારમાં Sn ની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? (Sn નો પરમાણુ ભાર = 119)GUJCET 2012 Hard
- જો પરમાણુનો પરમાણુક્રમાંક 26 હોય, તો તેના જલીય દ્રાવણમાં દ્વિ-સંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા _____ BM થશે.GUJCET 2021 Hard
- નીચેની પ્રક્રિયાનું નામ લખો.
GUJCET 2024 Hard - નીચે આપેલા સંયોજનનું IUPAC નામ કયું છે ?
GUJCET 2013 Medium - 1 મોલલ યુરિયા \(\left( NH _2 CONH _2\right)\) ના જલીય દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ શોધો.GUJCET 2022 Hard
- વિટામિન \(B _6\) નું રાસાયણિક નામ શું છે?GUJCET 2013 Easy
More PYQs from GUJCET
- \(f: z \rightarrow z, f(x)=x^3+2\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, તો વિધેય f એ....GUJCET 2024 Hard
- ZE,HE અને BE વચ્ચેનો સાચો સંબંધ __________GUJCET 2018 Hard
- એક દ્વિપદી વિતરણનો મધ્યક 6 તથા વિચરણ 3 છે. યાદચ્છિક ચલ X ની કિંમત 2 થી ઓછી હોય તેની સંભાવના __________ છે.GUJCET 2019 Hard
- પેન્ટાએમાઇન કાર્બોનેટો કોબાલ્ટ (III) ક્લોરાઇડ સવર્ગ સંયોજનનું સૂત્ર કયું થશે ?GUJCET 2021 Medium
- એક કાર્બન અવરોધ પર અનુક્રમે કથ્થઈ (Brown), લાલ (Red), નારંગી (Orange) અને રૂપેરી (Silver) કલરના પટ્ટા છે. તો તે અવરોધનું મૂલ્ય ________ છે.GUJCET 2017 Medium
- \(x+y \geq 8\) તથા \(x+y \leq 5, x \geq 0, y \geq 0\) શરતોને આધીન હેતુલક્ષી વિધેય Z = 3x + 2y નું ન્યૂનતમ મૂલ્ય __________ છે.GUJCET 2023 Hard