ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction

બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા \(r_1\) નું અને બીજુ મોટી ત્રિજ્યા \(r_2\) નું છે જ્યાં, \(r_1 \ll r_2\) ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ Μ ના સમપ્રમાણ માં ___________.

  1. A \(\frac{r_1}{r_2^2}\)
  2. B \(\frac{r_2}{r_1^2}\)
  3. C \(\frac{r_1^2}{r_2}\)
  4. D \(\frac{r_2^2}{r_1}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{r_1^2}{r_2}\)

Step-by-step Solution

Detailed explanation

\( B_2 = \frac{\mu_0 I_2}{2r_2} \) \( \Phi_1 = B_2 A_1 = \frac{\mu_0 I_2}{2r_2} (\pi r_1^2) \)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app