enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
2 મોલ \(Cr _2 O _7{ }^{2-}\) નું એસિડિક માધ્યમ \(Cr ^{3+}\) રિડક્શન કરવા કેટલા ફેરાડે વિધુત જથ્થાની જરૂર પડશે ?
- A 12 F
- B 3 F
- C 6 F
- D 9 F
Answer & Solution
Correct Answer
(A) 12 F
Step-by-step Solution
Detailed explanation
A
\(\begin{array}{l} Cr _2 O _7{ }^{2-}+14 H ^{+}+6 e ^{-} \longrightarrow 2 Cr ^{3+}+7 H _2 O \\ 1 mol \longrightarrow 6 F \\ 2 mol \longrightarrow 12 F\end{array}\)
\(\begin{array}{l} Cr _2 O _7{ }^{2-}+14 H ^{+}+6 e ^{-} \longrightarrow 2 Cr ^{3+}+7 H _2 O \\ 1 mol \longrightarrow 6 F \\ 2 mol \longrightarrow 12 F\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા તત્ત્વની ઇલેક્ટ્રિક રચનામાં 5d કક્ષકમાં \(e ^{-}\) ગોઠવાયેલા છે ?GUJCET 2023 Easy
- નીચે આપેલ પ્રક્રિયાનું નામ શું છે ?
GUJCET 2015 Easy - આપેલી પ્રક્રિયા માટે કુલંબમાં વિદ્યુતનો કેટલો જથ્થો જરૂરી છે?
\(\frac{2}{3} Al_2 O_3 \rightarrow \frac{4}{3} Al+O_2\)GUJCET 2025 Medium - C2H5OH ની Na ધાતુ સાથે પ્રક્રિયાથી STP એ 280 ml ડાયહાઈડ્રોજન વાયુ મેળવવા કેટલા ગ્રામ ઇથેનોલ જોઈએ ? (ઇથેનોલનું આણ્વીય દળ = 46 ગ્રામ /મોલ)GUJCET 2023 Easy
- નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ છે ?GUJCET 2015 Hard
- નીચેનામાંથી કઈ પ્રજાતિ લિગેન્ડ હોવાની અપેક્ષા નથી?GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- \(\int \frac{e^{2 x}-1}{e^{2 x}+1} d x=\) __________ \(+C\).GUJCET 2024 Hard
- નીચે આપેલ વિધાનોનો અભ્યાસ કરો.
(I) બેક્ટેરિયોફેઝ લેમ્ડા 5383 બેઇઝ જોડ (bp) ધરાવે છે.
(II) ઇ. કોલાઈ 4.6 × 106 bp ધરાવે છે.
(III) મનુષ્યનો એકકીય DNA 3.3 × 109 bp ધરાવે છે.
ઉપર્યુક્ત વિધાનોમાંથી અસંગત વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.GUJCET 2021 Easy - એસિડિક પ્રબળતાનો કયો ક્રમ અયોગ્ય છે ?GUJCET 2016 Easy
- AC પરિપથમાં એક વિદ્યુતગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે, તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2018 Hard
- આત્મપ્રેરકત્વ માટે આપેલા પૈકી કયો એકમ ખોટો છે ?GUJCET 2016 Medium
- એક પ્રવાહધારિત સોલેનોઇડની અંદર તેની અક્ષની દિશામાં ઇલેક્ટ્રોનને એકસમાન વેગથી પ્રક્ષિપ્ત કરેલ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?GUJCET 2023 Medium