ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity

જ્યારે બે સમાન કોષોને \(2 \Omega\) ના અવરોધક સાથે શ્રેણીમાં અથવા સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી વહેતો પ્રવાહ સમાન હોય છે. તો દરેક કોષનો આંતરિક અવરોધ _______ છે.

  1. A \(0.5 \Omega\)
  2. B \(1.5 \Omega\)
  3. C \(1 \Omega\)
  4. D \(2 \Omega\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(2 \Omega\)

Step-by-step Solution

Detailed explanation

(D)
શ્રેણી જોડાણ માટે
image
સર્કિટમાથી પસાર થતો પ્રવાહ
\(\begin{array}{l} I _1=\frac{2 \varepsilon}{ R +2 r} \\ I _1=\frac{2 \varepsilon}{2+2 r}\end{array}\)
સમાંતર જોડાણ માટે
image
સર્કિટમાંથી પસાર થતો પ્રવાહ
\(\begin{array}{l} I _2=\frac{\varepsilon}{ R +\frac{r}{2}} \\ I _2=\frac{\varepsilon}{2+\frac{r}{2}}=\frac{2 \varepsilon}{4+r}\end{array}\)
પ્રવાહ બંને જોડાણમાં સમાન હોવાથી
\(I_1=I_2\)
\( \frac{2 \varepsilon}{2+2 r} =\frac{2 \varepsilon}{4+r} \\ 4+r =2+2 r \\ 2 =r \\ r =2 \Omega\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app