enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
ડેનિયલ કોષ માટે \(E_{\text {cell }}^{\circ}=1.1 V\). ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા માટે Kc કેવી રીતે રજૂ કરાય છે?
- A \(Kc =10^{2.2/0.059}\)
- B \(Kc =10^{-0.059 / 1.1}\)
- C \(Kc =10^{-2.2/0.059}\)
- D \(Kc =10^{0.059/1.1}\)
Answer & Solution
Correct Answer
(A) \(Kc =10^{2.2/0.059}\)
Step-by-step Solution
Detailed explanation
\(E_{\text{cell}}^{\circ} = \frac{0.059}{n} \log K_c\) \(1.1 = \frac{0.059}{2} \log K_c\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ હાઈપો આયોડાઈડ સાથેની પ્રક્રિયામાં આયોડોફોર્મ બનાવશે નહીં ?GUJCET 2022 Medium
- નીચેનામાંથી ન્યુક્લિઇક એસિડના બંધારણ માટે કયું વિધાન ખોટું છે ?GUJCET 2024 Easy
- નીચેના માંથી કયા સયોજનનો ઉપયોગ ગેસ લાઇટર માં થાય છે?GUJCET 2014 Hard
- 2, 2, 2-ટ્રાયક્લોરો ઇથેનાલની કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયાથી મુખ્ય કાર્બનિક નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Medium
- નીચે આપેલા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલને આધારે કયું સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે ?
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{MnO_4^{-} \mid Mn^{2+}}^0=1.51 V \\
E_{Br_2 \mid Br^{-}}^0=1.09 V & E_{Zn^{2+} / Zn}^0=-0.76 V\end{array}\)GUJCET 2020 Easy - નીચેનામાંથી કયો લિગેન્ડ (ligand) માત્ર એક જ સવર્ગન સ્થાન (only one co-ordination site) ધરાવે છે?GUJCET 2014 Hard
More PYQs from GUJCET
- \(\sin ^{-1}\left(\sin \frac{3 \pi}{5}\right)=\) ___________.GUJCET 2026 Easy
- મોબિલિટીનો મૂળભૂત છે. એકમોના સ્વરૂપમાં એકમ____ છે.GUJCET 2023 Easy
- માતા દ્વારા દૂધસ્ત્રાવ (lactation) ના પ્રારંભિક દિવસો દરમિયાન સ્ત્રાવ થતું પીળું પ્રવાહી 'કોલોસ્ટ્રમ' (Yellowish fluid 'colostrum') નીચેનામાંથી કયાનું ઉદાહરણ (example) છે?GUJCET 2023 Hard
- 220 V, 50 Hz ના સ્ત્રોત સાથે \(15.0 \mu F\) ના કેપેસીટરને જોડવામાં આવેલ છે તો આ પરિપથનો કેપેસીટીવ રીએક્ટન્સ______________ \(\Omega\) હશે.GUJCET 2026 Medium
- અંડવાહીનીનો કયો ભાગ ગર્ભાશયને અંડવાહીની સાથે જોડે છે ?GUJCET 2021 Medium
- જો \(\mathrm{A}=\left[\begin{array}{lll}2 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 3\end{array}\right]\) , તો \(A^{-1}\) નાં બધા જ ઘટકોનો સરવાળો _________ થાય.GUJCET 2022 Medium