enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
કયું સંયોજન હોફમેન બ્રોમામાઇડ વિઘટન પ્રક્રિયા આપશે?
- A \(Ar - NH _2\)
- B \(Ar - CoNH _2\)
- C \(Ar - NO _2\)
- D \(Ar - CH _2 NH _2\)
Answer & Solution
Correct Answer
(B) \(Ar - CoNH _2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(25^{\circ} C\) પર આપેલ ઇલેક્ટ્રો કેમિકલ સેલ માટે નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા સાચી છે ?
\(Pt / Br _{2(g)} / Br _{( aq )}^{-} / / Cl _{( aq )}^{-} / Cl _{2(g)} / Pt\).GUJCET 2011 Medium - મેસિટાઈલ ઓક્સાઈડનું IUPAC નામ શું થશે?GUJCET 2026 Hard
- બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બેઝિક માધ્યમમાં ફિનોલ સાથે પ્રક્રિયા કરીને નીપજ આપે છે. તે નીપજમાં કેટલા \(\sigma\) (સિગ્મા) અને \(\pi\) (પાઇ) બંધ હાજર હોય છે?GUJCET 2023 Hard
- બ્યુટેન-1-ઓલની એસિડ ઉદ્દીપકીય નિર્જળીકરણ પ્રક્રિયાની મુખ્ય નીપજનું કથન કરો.GUJCET 2024 Easy
- નીચેનામાંથી કયું સંકુલ મેરીડીયોનલ આઇસોમર ધરાવે છે?GUJCET 2019 Easy
- \(\left( CH _3\right)_3 N\) માં N ના સંકરણનો પ્રકાર અને \(C - N - C\) બંધકોણ અનુક્રમે __________ અને __________ છે.GUJCET 2019 Medium
More PYQs from GUJCET
- આપેલી પ્રક્રિયા માટે કુલંબમાં વિદ્યુતનો કેટલો જથ્થો જરૂરી છે?
\(\frac{2}{3} Al_2 O_3 \rightarrow \frac{4}{3} Al+O_2\)GUJCET 2025 Medium - બેન્ઝીન નાઇટ્રાઇલમાં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) સહસંયોજક બંધોની સંખ્યા અનુક્રમે __________ છે.GUJCET 2011 Medium
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\left(x^{13}+x \cos x+\tan ^{15} x+1\right) d x\) નું મૂલ્ય _________ છે.GUJCET 2022 Easy
- નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ ‘X”, “Y” અને “Z” શું દર્શાવે છે?
GUJCET 2026 Hard - અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણવાળા તારથી 2 cm જેટલા લંબ અંતરે ઉદ્ભવતું વિધુતક્ષેત્ર \(3 \times 10^8 NC ^{-1}\) છે, તો તાર પર વિધુતભારની રેખીય ઘનતા _________. \(\left(k=9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2014 Hard
- ધારો કે ગણ \(N\) માં સંબંધ \(R\) ને \(R = \{(a, b) : a = b - 2, b < 6\}\) દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, તો ________.GUJCET 2026 Easy