enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
\(9.1 \times 10^{-31} kg\) અને \(1.6 \times 10^{-19} C\) વિજભાર તથા \(10^6 ms^{-1}\) નો વેગ ધરાવતો ઇલેક્ટ્રોન ચુંબકીયક્ષેત્ર ધરાવતાં વિસ્તારમાં પ્રવેશે છે. જો તેના વર્તુળમાર્ગની ત્રિજ્યા 0.2 m હોય, તો ચુંબકીયક્ષેત્રની તીવ્રતા __________ \(\times 10^{-5} T\) હશે.
- A 14.4
- B 5.65
- C 2.84
- D 1.32
Answer & Solution
Correct Answer
(C) 2.84
Step-by-step Solution
Detailed explanation
C
\(\begin{aligned} r & =\frac{m v}{B q} \\ \therefore B & =\frac{m v}{q r} \\ \therefore B & =\frac{9.1 \times 10^{-31} \times 10^6}{1.6 \times 10^{-19} \times 0.2} \\ \therefore B & =2.84 \times 10^{-5} T\end{aligned}\)
\(\begin{aligned} r & =\frac{m v}{B q} \\ \therefore B & =\frac{m v}{q r} \\ \therefore B & =\frac{9.1 \times 10^{-31} \times 10^6}{1.6 \times 10^{-19} \times 0.2} \\ \therefore B & =2.84 \times 10^{-5} T\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મોબિલિટીનું પારિમાણિક સૂત્ર _________ છે.GUJCET 2018 Easy
- એક નાના ગજિયા ચુંબકની લંબાઈ \(2 l\) અને ચુંબકીય ચાકમાત્રા 10 Am² છે. તેના કેન્દ્રથી અક્ષ પર z = 0.1 m અંતરે ચુંબકીયક્ષેત્ર શોધો. અહીં z ના સાપેક્ષમાં l અવગણ્ય છે.GUJCET 2010 Medium
- 8 વાહક આરાઓ ધરાવતું 2 m ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 T જેટલા સમાન ચુંબકીયક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 rad/s જેટલા કોણીયવેગથી ભ્રમણ કરે છે, તો પૈડાના કેન્દ્ર અને પૈડાની વાહક ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત emf __________ V થશે. બધા જ આરાઓ કેન્દ્ર પાસે મળે છે તેમ સ્વીકારો.GUJCET 2019 Medium
- જ્યારે emf, \(\epsilon\) અને આંતરિક અવરોધ ધરાવતા કોષને બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે, ત્યારે R માં વ્યય થતો મહત્તમ પાવર _______ હશે.GUJCET 2011 Hard
- 1.5 વક્રીભવનાંકવાળા સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતાત્રિજ્યા 60 cm હોય તો તેની કેન્દ્રલંબાઈ __________ cm છે.GUJCET 2018 Medium
- LC શ્રેણી AC પરિપથ માટે \(x_c>x_L\) હોય, તો વોલ્ટેજ, પ્રવાહ કરતાં કળામાં __________ હોય.GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- જો \(x, y \in \mathbf{R}\) અને \(\left|\begin{array}{lll}\left(a^x+a^{-x}\right)^2 & \left(a^x-a^{-x}\right)^2 & 1 \\ \left(b^x+b^{-x}\right)^2 & \left(b^x-b^{-x}\right)^2 & 1 \\ \left(c^x+c^{-x}\right)^2 & \left(c^x-c^{-x}\right)^2 & 1\end{array}\right|\) \(=2 y+6\) તો, \(y=\) _________GUJCET 2019 Medium
- એમાઇલોપેક્ટિનમાં કઈ ગ્લાયકોસિડિક સાંકળ જોવા મળે છે ?GUJCET 2022 Medium
- પ્રથમ પારજનીનિક ગાય 'Rosie' માં કયા પ્રકારના પ્રોટીનસભર દૂધ જોવા મળે છે?GUJCET 2020 Medium
- નીચેના પૈકી કયા ઓકસાઇડ ની બેઝીકતા સૌથી વધુ છે ?GUJCET 2015 Medium
- ફિનોલની રીમર-ટિમાન પ્રક્રિયાથી મળતી અંતિમ નીપજમાં σ અને π બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?GUJCET 2016 Medium
- 30 cm લંબાઈ, 25 \(cm ^2\) આડછેદનું ક્ષેત્રફળ, 500 આંટાઓવાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું (એરકોર્ડ) સોલેનોઇડ 2.5 A પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક \(10^{-3}\)સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પરિપથમાં ખુલ્લી કળ (સ્વીચ)ના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક emf કેટલું થશે ? આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીયક્ષેત્રના ફેરફારને અવગણો.GUJCET 2022 Easy