ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism

કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3 \times 10^{-5} T\) છે અને ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક ખૂબ લાંબો સુરેખ વાહક 1 A જેટલો સ્થિર પ્રવાહ વહન કરે છે. જ્યારે તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય, ત્યારે તેના પર લાગતું એકમ લંબાઈ દીઠ બળ કેટલું હશે?

  1. A શૂન્ય
  2. B \(6 \times 10^{-5} Nm ^{-1}\)
  3. C \(1 \times 10^{-5} Nm ^{-1}\)
  4. D \(9 \times 10^{-5} Nm ^{-1}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) શૂન્ય

Step-by-step Solution

Detailed explanation

\( \frac{F}{L} = BI \sin\theta \) \( \theta = 0^{\circ} \) (પ્રવાહ અને ક્ષેત્ર સમાંતર છે)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app