enEnglishguગુજરાતી
GUJCET · Maths · Vector Algebra
શિરોબિંદુ A(1, 1, 2), B(2, 3, 5) અને C(1, 5, 5) વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ _________.
- A \(\sqrt{61}\)
- B \(\sqrt{43}\)
- C \(\frac{\sqrt{43}}{2}\)
- D \(\frac{\sqrt{61}}{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{\sqrt{61}}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\( \vec{AB} = (2-1)\hat{i} + (3-1)\hat{j} + (5-2)\hat{k} = \hat{i} + 2\hat{j} + 3\hat{k} \) \( \vec{AC} = (1-1)\hat{i} + (5-1)\hat{j} + (5-2)\hat{k} = 0\hat{i} + 4\hat{j} + 3\hat{k} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(y=a_1\left(a_2+a_3\right) \cdot \cos \left(x+a_4\right)-a_5 e^{x+a_6}\) જેનો વ્યાપક ઉકેલ હોય તેવા વિકલ સમીકરણની કક્ષા _________ છે.GUJCET 2019 Hard
- જો \(\int \frac{\cos 3 x}{\sin x} d x=p \cos 2 x+q \log |\sin x|+\mathrm{C}\), તો \(p+q\) = _________.GUJCET 2021 Easy
- વિકલ સમીકરણ \(\left\{1+\left(\frac{d y}{d x}\right)^2\right\}^{\frac{1}{2}}=\frac{d^2 y}{d x^2}\) ની કક્ષા અને પરિમાણ અનુક્રમે \(p\) અને \(q\) હોય, તો \(p+q\) = _________ છે.GUJCET 2021 Easy
- જો \(\vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}\) અને \(\vec{b}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}\) હોય, તો \((\vec{a}+\vec{b}) \cdot(\vec{a}-\vec{b})\) = _________.GUJCET 2023 Hard
- ઉપવલય \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) થી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ \(\frac{\pi}{6}\) હોય, તો ઉપવલયનું સમીકરણ _________ છે.GUJCET 2021 Hard
- \(\int e^x\left(2021+\tan x+\tan ^2 x\right) d x\) = _________\(+\mathbf{C}\).GUJCET 2021 Hard
More PYQs from GUJCET
- નીચે દર્શાવેલાં સંયોજનોની SN1 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઊતરતો ક્રમ નક્કી કરો.
(i) \(C _6 H _5 \cdot CH _2 Br\)
(ii) \(C _6 H _5 \cdot CH \cdot\left( C _6 H _5\right) Br\)
(iii) \(C _6 H _5 \cdot CH \cdot\left( CH _3\right) Br\)
(iv) \(C _6 H _5 C \cdot\left( CH _3\right)\left( C _6 H _5\right) Br\)GUJCET 2024 Hard - વિકલ સમીકરણ \(\frac{x d y-y d x}{y}=0\) નો વ્યાપક ઉકેલ _________ છે.GUJCET 2024 Medium
- 27 mH ઈન્ડક્ટર સાથે 30 μF નું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસીટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે?GUJCET 2026 Hard
- મિથાઇલ સેલિસિલેટનું IUPAC નામ આપો.GUJCET 2019 Medium
- \(\tan ^2\left(\sec ^{-1} 3\right)+\operatorname{cosec}^2\left(\cot ^{-1} 2\right)\)
\(+\cos ^2\left(\cos ^{-1} \frac{2}{3}+\sin ^{-1} \frac{2}{3}\right)=\)_________.GUJCET 2020 Easy - એકબીજાને સમાંતર મૂકેલા બે તાર A અને B માંથી અનુક્રમે 10 A અને 2 A પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. જો તાર A અનંત લંબાઈનો અને તાર B 2m લંબાઈનો હોય તો, અને વાહક તાર B, વાહક તાર A થી 10 cm દૂર હોય, તો તાર B પર તાર A દ્વારા લાગતું બળ ________GUJCET 2007 Medium