enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
બે વિદ્યુત બલ્બ ના રેટિંગ (marking) અનુક્રમે 25 W - 220 V અને 100 W - 220 V છે. આ બંને બલ્બને શ્રેણીમાં (in series) જોડીને 440 V સપ્લાય સાથે જોડવામાં આવે તો, કયો બલ્બ ફ્યુઝ (fuse) થશે?
- A બંને બલ્બ
- B એક પણ નહીં
- C 25 W બલ્બ
- D 100 W બલ્બ
Answer & Solution
Correct Answer
(C) 25 W બલ્બ
Step-by-step Solution
Detailed explanation
(C)
બલ્બ માટે પ્રવાહ 1
\(\begin{array}{l}I_1=\frac{P_1}{V_1} \\ I_1=\frac{25}{220}\end{array}\)
\(I_1=0.114 A \text { (પ્રવાહ ક્ષમતા) }\)
અને
\(\begin{array}{l}R_1=\frac{V_1^2}{P_1} \\ R_1=\frac{220 \times 220}{25} \\ R_1=1936 \Omega\end{array}\)
બલ્બ માટે પ્રવાહ 2
\(\begin{array}{l}I_2=\frac{P_2}{V_2} \\ I_2=\frac{100}{220}\end{array}\)
\(I_2=0.454 A\)
(પ્રવાહ ક્ષમતા)
અને
\(\begin{array}{l}R_2=\frac{V_2^2}{P_2} \\ R_2=\frac{220 \times 220}{100} \\ R_2=484 \Omega\end{array}\)
સર્કિટનો કુલ અવરોધ
\(\begin{array}{l}R=R_1+R_2 \\ R=1936+484 \\ R=2420 \Omega\end{array}\)
સર્કિટ દ્વારા વહેતો પ્રવાહ
\(\begin{array}{l}I=\frac{V}{R} \\ I=\frac{440}{2420} \\ I=0.181 A\end{array}\)
હવે \(I > I _1\) અને \(I < I _2\) તેથી બલ્બ 1 ફ્યુઝ થશે.

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો વિદ્યુતભાર \(q\) ને ઘનના કોઈ એક શિરોબિંદુ પર મૂકવામાં આવે, તો ઘનની કોઈ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ _________ છે.GUJCET 2020 Hard
- \(f_1\) અને \(f_2\) કેન્દ્રલંબાઈના બે પાતળા બહિંગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. લેન્સના આ સંયોજનનો સમતુલ્ય પાવર ___________.GUJCET 2026 Medium
- સમાન વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) ને સમાંતર મૂકેલ \(\vec{P}\) ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિસ્તૃત ડાયપોલને વિધુતક્ષેત્રમાં 180° જેટલું ભ્રમણ કરાવતાં થતું કાર્ય _________ હશે.GUJCET 2017 Medium
- 10 cm ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર પર Q વિધુતભાર મૂકેલો છે. આ વર્તુળની ચાપ પર વિધુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો.GUJCET 2023 Hard
- 5.0 cm લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી 75 cm અંતરે વિષુવરેખીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ? ગજિયા ચુંબકની ચાક્માત્રા \(0.75 Am ^2\) લો.GUJCET 2021 Easy
- એક પ્રોટોન એક ઇલેક્ટ્રોનથી દૂર તરફ જઈ રહ્યો છે. તો તંત્રની સ્થિતિઊર્જાનું શું થશે ?GUJCET 2016 Easy
More PYQs from GUJCET
- નીચે પૈકી કયા STIs નું જૂથ સંપૂર્ણ સાધ્ય નથી?GUJCET 2026 Hard
- જ્યારે એક પદાર્થને અનિયમિત ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે પ્રબળ ચુંબકીયક્ષેત્ર તરફ (નબળું) પરિણામી બળ અનુભવે છે, તો તે પદાર્થ છે.GUJCET 2018 Medium
- \(
\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \frac{1}{1+\tan ^4 x} d x=
\) _________ \(+c\).GUJCET 2023 Medium - \(\int \frac{x}{(x-1)(x-2)} d x\) = _________\(+c\).GUJCET 2022 Medium
- આંતર સંક્રાંતિ તત્ત્વના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?GUJCET 2017 Medium
- માધ્યમમાં પ્રકાશની ઝડપ \(200 \times 10^8 cm / s\) છે. માધ્યમનો વક્રીભવનાંક ___________ છે \(\left( c =3 \times 10^8 m / s \right)\).GUJCET 2025 Hard