enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો સોલેનોઇડ 1000 આંટા ધરાવે છે. તેમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?
- A \(2.51 \times 10^{-2} T\)
- B \(1.71 \times 10^{-2} T\)
- C \(6.28 \times 10^{-3} T\)
- D \(7.23 \times 10^{-3} T\)
Answer & Solution
Correct Answer
(A) \(2.51 \times 10^{-2} T\)
Step-by-step Solution
Detailed explanation
A
\(F =i l B\)
એકમ લંબાઈદીઠ બળ
\(\frac{ F }{l}=i B\)
\(\begin{array}{l}=2 \times 3 \times 10^{-5} \\ =6 \times 10^{-5} N / m \end{array}\)
\(F =i l B\)
એકમ લંબાઈદીઠ બળ
\(\frac{ F }{l}=i B\)
\(\begin{array}{l}=2 \times 3 \times 10^{-5} \\ =6 \times 10^{-5} N / m \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક AC પરિપથમાં 3 A પ્રવાહ તથા 210 V વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર 63 W હોય, તો પાવર ફેક્ટર __________ .GUJCET 2017 Medium
- એક સુવાહકમાં, જ્યારે તેના આડછેદનું ક્ષેત્રફળ \(A\) હોય અને તેમાંથી I પ્રવાહ વહેતો હોય, ત્યારે ઇલેક્ટ્રોનનો અપવહન વેગ \(v_d\) છે. હવે, જો સુવાહકના આડછેદનું ક્ષેત્રફળ અને તેમાંથી વહેતો પ્રવાહ બમણા કરવામાં આવે, તો ઇલેક્ટ્રોનનો નવો અપવહન વેગ ___________ હશે.GUJCET 2025 Easy
- વિદ્યુતચુંબકીય તરંગમાં \(\overrightarrow{ E }\) અને \(\overrightarrow{ B }\) ક્રમશ: વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ દર્શાવે છે. વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા __________ મુજબ હશે.GUJCET 2023 Easy
- 4 cm જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતાં લાગતો સમય __________ sec હશે. ચોસલાના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 છે.GUJCET 2019 Easy
- \(C _1\) અને \(C _2\) કેપેસિટન્સ ધરાવતો બે કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે છે. હવે જો આ જોડાણને Q વિધુતભાર આપવામાં આવે, તો આ વિધુતભાર વહેંચાઈ જાય છે. આથી, \(C _1\) કેપેસિટર અને \(C _2\) કેપેસિટર પરના વિધુતભારોનો ગુણોત્તર ________.GUJCET 2006 Hard
- હવામાં એકબીજાથી 1 m અંતરે રહેલાં \(2 \mu C\) જેટલો સમાન ઋણ વિધુતભાર ધરાવતાં તંત્રની વિધુત સ્થિતિઊર્જા __________. \(\left( k =9 \times 10^9\right.\) SI Unit \()\)GUJCET 2009 Easy
More PYQs from GUJCET
- નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ 'X', 'Y' અને 'Z* માટે સાચો વિકલ્પ પસંદ કરો.
GUJCET 2026 Medium - નીચેના વિધાનો (statements) નો અભ્યાસ કરો:
I. ઘણી પ્રજાતિઓ (many species) ના પરાગરજ (Pollen grains) કેટલાક લોકોમાં ગંભીર એલર્જી (severe allergies) અને શ્વસન સંબંધી તકલીફો (bronchial afflictions) પેદા કરે છે, જે વારંવાર ક્રોનિક શ્વસન વિકારો (chronic respiratory disorders) તરફ દોરી જાય છે.
II. પરાગરજ પોષક તત્વો (nutrients) થી ભરપૂર હોય છે.
III. ગાજર ઘાસ (Carrot grass - Parthenium) ભારતમાં આયાતી ચોખા (imported rice) સાથે દૂષક (contaminant) તરીકે આવ્યું હતું.GUJCET 2021 Medium - જો પૃથ્વીને વાતાવરણ ન હોય, તો તેનું તાપમાન __________.GUJCET 2007 Hard
- જનીન સંકેતોના ગુણધર્મોને ધ્યાનમાં રાખી આપેલાં વિધાનો સાચાં (T - true) કે ખોટાં (F- False) તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સંકેત t - RNA પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતો નથી.
(ii) એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા થઈ શકે છે.
(iii) UUU - ફિનાઈલ એલેનીનનું સંકેતન કરે છે.
(iv) GAA સમાપન સંકેત છે.GUJCET 2023 Hard - \(+10^{-8} C\) અને \(-10^{-8} C\) મૂલ્યનાં બે બિંદુવત્ વિધુતભારો અનુક્રમે એકબીજાથી 0.1 m અંતરે મૂક્યા છે, તો તેઓને જોડતી રેખાના કેન્દ્રબિંદુએ વિધુતક્ષેત્રનું કુલ મૂલ્ય શોધો.GUJCET 2020 Easy
- નીચે આપેલા પૈકી કયું જૂથ દ્વિતીય લસિકા અંગોમાં સમાવેશિત છે ?GUJCET 2024 Easy