enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Health and Disease
કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
| કોલમ-I | કોલમ-II | ||
| 1. | કોષાંતરીય અંતરાય | (A) | મુખમાંની લાળ |
| 2. | દેહધાર્મિક અંતરાય | (B) | ઇન્ટરફેરોન |
| 3. | કોષરસીય અંતરાય | (C) | નૈસર્ગિક મારક કોષો |
| 4. | શારીરિક અંતરાય | (D) | શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ |
- A (1 - C), (2 -A), (3 - B) (4 - D)
- B (1 - B), (2 -C), (3 - D) (4 - A)
- C (1 - A), (2 -B), (3 - C) (4 - D)
- D (1 - C), (2 -D), (3 - A) (4 - B)
Answer & Solution
Correct Answer
(A) (1 - C), (2 -A), (3 - B) (4 - D)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- જનીન સંકેતોના ગુણધર્મોને ધ્યાનમાં રાખી આપેલાં વિધાનો સાચાં (T - true) કે ખોટાં (F- False) તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સંકેત t - RNA પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતો નથી.
(ii) એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા થઈ શકે છે.
(iii) UUU - ફિનાઈલ એલેનીનનું સંકેતન કરે છે.
(iv) GAA સમાપન સંકેત છે.GUJCET 2023 Hard - કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય છે ?GUJCET 2024 Easy
- દક્ષિણ અમેરિકામાં મોટા પ્રમાણમાં ઉષ્ણકટિબંધીય એમેઝોનિયન વરસાદી જંગલમાં પક્ષીઓની _________ સંખ્યા છે.GUJCET 2020 Medium
- ભૂસ્તરીય સમય અનુસાર અનાવૃત બીજધારી વનસ્પતિઓનો ‘નિટેલ્સ’ ગોત્ર કયા સમયમાં ઉદ્ભવ્યો હશે?GUJCET 2026 Medium
- __________ એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડે છે.GUJCET 2022 Medium
- RNA અંતઃ ક્ષેપ પધ્ધતિમાં વિશિષ્ટ mRNA, પૂરક ___________ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે.GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- મેન્ડલે વટાણાના છોડમાં જાંબલી પુષ્પ (violet flower) (VV) ને કક્ષીય સ્થાન (axial position) (AA) ધરાવતા છોડ સાથે અને સફેદ પુષ્પ (white flower) (vv) ને અગ્રસ્થાન (terminal position) (aa) ધરાવતા છોડ વચ્ચે સંકરણ (cross) કરાવ્યું. F2 પેઢીમાં તેમને સફેદ પુષ્પો (vv) નો સ્વરૂપલક્ષી (phenotypically) ગુણોત્તર (ratio) કેટલો મળ્યો?GUJCET 2023 Hard
- જેલ ઇલેક્ટ્રોફોરેસીસ તકનીકમાં,
GUJCET 2024 Hard - હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર ___________ .GUJCET 2023 Hard
- 30 cm કેન્દ્રલંબાઈના સંપર્કમાં રહેલાં બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી હશે ?GUJCET 2021 Hard
- પુરુષમાં, સામાન્ય પ્રજનનક્ષમતા (normal fertility) માટે X જેટલાં શુક્રકોષો (sperms) નો આકાર (shape) અને કદ (size) સામાન્ય હોવો જોઈએ અને Y જેટલાં શુક્રકોષો સક્રિય ગતિશીલતા (vigorous motility) દર્શાવતા હોવા જોઈએ.GUJCET 2021 Easy
- ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રોપેનોન સાથેની પ્રક્રિયાથી અંતિમ નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Easy