enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
નીચેના પૈકી આલ્કોહોલની કઈ પ્રક્રિયામાં C-O બંધ તૂટતો નથી ?
- A આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા
- B આલ્કોહોલની નિર્જલીકરણ પ્રક્રિયા
- C આલ્કોહોલની રિડક્શન પ્રક્રિયા
- D આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા
Answer & Solution
Correct Answer
(A) આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અથડામણના સિદ્ધાંત માટે કયું વિધાન ખોટું છે ?GUJCET 2019 Easy
- \(KMnO _4\) ની પ્રક્રિયા બેઝિક માધ્યમમાં KI સાથે કરતાં I નું ઓક્સિડેશન થઈને શું મળશે ?GUJCET 2023 Hard
- નીચેના પૈકી કયું મિશ્રણ બિનઆદર્શ દ્રાવણ છે ?GUJCET 2018 Easy
- યુરિયાના 6% w/v જલીય દ્રાવણ સાથે કયો દ્રાવણ આઇસોટોનિક (સમદાબી) છે? [યૂરીયા નું મોલર દળ = \(=60 gm . mol ^{-1}\)]GUJCET 2018 Medium
- ઇલેક્ટ્રોનિક રચના \([\) Ar \(] 3 d^8\) ધરાવતા \(M ^{2+}\) આયન સાથેના તત્વની અણુ સંખ્યા શું છે?GUJCET 2009 Hard
- નીચેના પૈકી કયા ઓકસાઇડ ની બેઝીકતા સૌથી વધુ છે ?GUJCET 2015 Medium
More PYQs from GUJCET
- \(
\frac{d}{d x}\left(3 \cos \left(\frac{\pi}{6}+x^{\circ}\right)-4 \cos ^3\left(\frac{\pi}{6}+x^{\circ}\right)\right)\) = _________GUJCET 2019 Easy - નીચે આપેલા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલને આધારે કયું સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે ?
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{MnO_4^{-} \mid Mn^{2+}}^0=1.51 V \\
E_{Br_2 \mid Br^{-}}^0=1.09 V & E_{Zn^{2+} / Zn}^0=-0.76 V\end{array}\)GUJCET 2020 Easy - n-ઓક્ટેનમાં (સમાન પરિસ્થિતિમાં) નીચેના સંયોજનોની દ્રાવ્યતાનો કયો સાચો ક્રમ છે?
I) સાયક્લોહેક્ઝેન
II) KCl
III) \(CH _3 OH\)
IV) \(CH _3 CN\)GUJCET 2025 Easy - એક સમબાજુ પ્રિઝમ પર પ્રકાશનું કિરણ કયા આપાતકોણે આપાત થવું જોઈએ કે જેથી તેનો લઘુત્તમ વિચલનકોણ \(46^{\circ}\) હોય?GUJCET 2025 Medium
- એસિડિક માધ્યમમાં \(KMnO _4\) ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, તો એસિડિક માધ્યમમાં એક મોલ સલ્ફાઇડ આયન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ \(KMnO _4\) ની જરૂર પડશે ?GUJCET 2024 Medium
- સ્તંભ I ને સ્તંભ II સાથે જોડો અને સાચો વિકલ્પ લખો.
સ્તંભ-I સ્તંભ-II 1. કોષીય અવરોધ (A) મોંમાં રહેલી લાળ 2. દેહધાર્મિક અવરોધ (B) ઇન્ટરફેરોન 3. સાયટોકાઇન અવરોધ (C) કુદરતી મારક કોષો (એક પ્રકારના લિમ્ફોસાઇટ્સ) 4. ભૌતિક અવરોધ (D) શ્વસન માર્ગનું શ્લેષ્મસ્તર GUJCET 2021 Easy