enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
R -ત્રિજ્યાના એક ગોળાની જેટલો વિધુતભાર છે, તો સ્થિતિઊર્જા સપાટી પર આ Q વિધુતભારતંત્રની સ્થિતિઊજાૅ _______.
- A \(\frac{k Q^2}{ R }\)
- B \(\frac{k Q^2}{R^2}\)
- C \(\frac{1}{2} \frac{k Q^2}{R}\)
- D \(\frac{1}{2} \frac{ kQ ^2}{ R ^2}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{1}{2} \frac{k Q^2}{R}\)
Step-by-step Solution
Detailed explanation
(C)
પ્રારંભમાં ગોળા પર વિધુતભાર ન હોય ત્યારે સ્થિતિમાન
\(V_1=0\)
ગોળા પર Q વિધુતભાર હોય ત્યારે સ્થિતિમાન
\(V _2=\frac{k Q }{ R }\)
સરેરાશ સ્થિતિમાન \(V=\frac{V_1+V_2}{2}\)
\(\begin{array}{l}\therefore V =\frac{ O +\frac{k Q }{ R }}{2} \\ \therefore V=\frac{k Q }{2 R }\end{array}\)
તંત્રની સ્થિતિઊર્જા \(= QV\)
\(\begin{array}{l} U = Q \left(\frac{k Q }{2 R }\right) \\ U =\frac{1}{2} \frac{k Q ^2}{ R }\end{array}\)
પ્રારંભમાં ગોળા પર વિધુતભાર ન હોય ત્યારે સ્થિતિમાન
\(V_1=0\)
ગોળા પર Q વિધુતભાર હોય ત્યારે સ્થિતિમાન
\(V _2=\frac{k Q }{ R }\)
સરેરાશ સ્થિતિમાન \(V=\frac{V_1+V_2}{2}\)
\(\begin{array}{l}\therefore V =\frac{ O +\frac{k Q }{ R }}{2} \\ \therefore V=\frac{k Q }{2 R }\end{array}\)
તંત્રની સ્થિતિઊર્જા \(= QV\)
\(\begin{array}{l} U = Q \left(\frac{k Q }{2 R }\right) \\ U =\frac{1}{2} \frac{k Q ^2}{ R }\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં T આવર્તકાળ દોલન કરે છે. તેટલું જ દળ અને કદ ધરાવતા તેવા જ બીજા ચુંબકની ચુંબકીય મોમેન્ટ, આ ચુંબક કરતાં 9 ગળી હોય, તો આવર્તકાળ __________ હશે.GUJCET 2013 Medium
- એક પરિપથમાં \(1 \Omega\) અવરોધ અને 2.5 mH વાળું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડી તેની સાથે 200 V અને 50 Hz આવૃત્તિ ધરાવતું AC પ્રાપ્તિસ્થાન જોડેલ છે, તો આ પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2012 Hard
- ધાતુની એક્સમાન દસ ચોરસ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. દરેક પ્લેટની લંબાઈ / છે. આ ગોઠવણનું કંપેસિટન્સ______થશે.
GUJCET 2018 Hard - જો કોઈ લેમ્પમાં વહેતા વિદ્યુત પ્રવાહમાં 5% નો ઘટાડો થાય, તો તેના પાવર આઉટપુટમાં _______ નો ઘટાડો થશે.GUJCET 2006 Hard
- એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.5 Tના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30° કોણ બનાવે તે રીતે મૂકતાં \(4.5 \times 10^{-2} J\) જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય હશે.GUJCET 2024 Easy
- સ્થાનાંતર પ્રવાહનો સ્રોત __________ છે.GUJCET 2020 Hard
More PYQs from GUJCET
- રેક્ટિફાયરમાં વપરાતા ફિલ્ટર પરિપથમાં, લોડ અવરોધ અને કેપેસિટન્સના મૂલ્યો અનુક્રમે \(200 \Omega\) અને \(15 \mu F\) છે. તો સમય અચળાંકનું મૂલ્ય ___________ છે.GUJCET 2025 Hard
- આપેલ કોલમમાં, કયું અસંગત છે?
વિકલ્પ સૂક્ષ્મજીવ મેળવાતો ઘટક ઉપયોગ (A) સેક્કેરોમાયસિસ સેરિવિસી ઈથેનોલ આથવણ યુક્ત પીણાં તરીકે (B) મોનાસ્કસ પુરિયસ સાયક્લોસ્પોરિન -A અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે (C) સ્ટ્રેપ્ટોકોક્સ સ્ટ્રેપ્ટોકાઈનેઝ Clot buster તરીકે (D) એસ્પરજીલસ નાઈઝર સાઈટ્રિક એસિડ ઔદ્યોગિક ઉત્પાદનમાં GUJCET 2026 Easy - ગ્લુકોઝ અને કુક્ટોઝ વચ્ચે કયો સંબંધ છે ?GUJCET 2011 Hard
- યુગ્મન પ્રક્રિયા દ્વારા નારંગી રંગક બનાવવા માટે ફિનોલનું કયા પ્રકારનું દ્રાવણ જરૂરી છે?GUJCET 2025 Hard
- પ્રેરકત્વનો એકમ કયો નથી ?GUJCET 2020 Easy
- NaCl ના 0.02M દ્રાવણનું ઓસ્મોટિક (અભિસરણ) દબાણ (pi) શું છે?GUJCET 2023 Medium