ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

જયારે એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા સિસ્થર ઇલેક્ટ્રોન તરફ આવે છે. તો તેની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા અનુક્રમે _______ અને ______.

  1. A વધે,ઘટે
  2. B વધુ,વધે
  3. C ઘટે,વધે
  4. D ઘટે,ઘટે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ઘટે,વધે

Step-by-step Solution

Detailed explanation

(C)
જ્યારે એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા સ્થિર ઇલેક્ટ્રોન તરફ આવે ત્યારે તેમની વચ્ચે લાગતા અપાકર્ષણ બળના કારણે ગતિઊર્જા ઘટે છે. અને ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર સ્થિતિઊર્જા વધે છે.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app