enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics
વ્યતિકરણ શલાકાઓ માટે નીચેનામાંથી શું ખોટું છે ?
- A શલાકાઓ તરંગઅગ્રના મર્યાદિત ભાગને લીધે મળે છે.
- B બધી જ પ્રકાશિત શલાકાઓ સમાન પ્રકાશિત હોય છે.
- C બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર અચળ હોય છે.
- D શલાકાઓ સુંસમ્બદ્ધ ઉદ્ગમોને લીધે મળે છે.
Answer & Solution
Correct Answer
(A) શલાકાઓ તરંગઅગ્રના મર્યાદિત ભાગને લીધે મળે છે.
Step-by-step Solution
Detailed explanation
A.શલાકાઓ તરંગઅગ્રના મર્યાદિત ભાગને લીધે મળે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હવામાં એકબીજાથી 1 m અંતરે રહેલાં \(2 \mu C\) જેટલો સમાન ઋણ વિધુતભાર ધરાવતાં તંત્રની વિધુત સ્થિતિઊર્જા __________. \(\left( k =9 \times 10^9\right.\) SI Unit \()\)GUJCET 2009 Easy
- એક નાના ગજિયા ચુંબકની લંબાઈ \(2 l\) અને ચુંબકીય ચાકમાત્રા 10 Am² છે. તેના કેન્દ્રથી અક્ષ પર z = 0.1 m અંતરે ચુંબકીયક્ષેત્ર શોધો. અહીં z ના સાપેક્ષમાં l અવગણ્ય છે.GUJCET 2010 Medium
- R -ત્રિજ્યાના એક ગોળાની જેટલો વિધુતભાર છે, તો સ્થિતિઊર્જા સપાટી પર આ Q વિધુતભારતંત્રની સ્થિતિઊજાૅ _______.GUJCET 2014 Easy
- આપેલા પરિપથમાં વ્યય થતો પાવર 150 W હોય તો R =_____
GUJCET 2022 Easy - \(f_1\)અને \(f_2\) કેન્દ્રલંબાઈવાળા સમઅક્ષીય એકબીજાના સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનનો પાવર છે.GUJCET 2018 Hard
- \(m\) દળનો \(q_2\) વિધુતભાર, સ્થિર વિદ્યુતભાર \(q_1\) ની આસપાસ \(r\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આથી, વિધુતભાર \(q_2\) નો કક્ષીય આવર્તકાળ __________ હશે.GUJCET 2011 Hard
More PYQs from GUJCET
- કયો ડાયએઝોનિયમ ક્ષાર પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી છે?GUJCET 2024 Hard
- \(\int_{\frac{-\pi}{2}}^{\frac{\pi}{2}}\left(x^5-x^3 \cos x+\sin ^3 x-3\right) d x=\) _________GUJCET 2024 Hard
- વ્યવહારમાં વપરાતા સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મર માટે __________ વિકલ્પ સાચો છે.GUJCET 2016 Medium
- J s __________ભૌતિક રાશિનો એકમ છે.GUJCET 2024 Easy
- 10 cm લંબાઈ ધારવતો સળિયો \(5 \times 10^{-4} \frac{W b}{m^2}\) તીવ્રતા ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ \(5 ms^{-2}\) હોય, તો પ્રેરિત emf ના વધારાનો દર __________ થાય.GUJCET 2015 Easy
- જો \(f(x)=\left\{\begin{array}{cl}\frac{x^3+x^2-16 x+20}{(x-2)^2} & , x \neq 2 \\ k & , x=2\end{array}\right.\) એ \(x=2\) આગળ સતત હોય, તો \(k=\) ___________ .GUJCET 2025 Medium