enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
જ્યાં ડીપ એંગલ \(60^{\circ}\) હોય તે સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના ઊર્ધ્વ ઘટક \(z _E\) અને સમક્ષિતિજ ઘટક \(H_{\varepsilon}\) નો સંબંધ છે.
- A \(Z _{ E }= H _{ E }\)
- B \(Z_E=\sqrt{3} H_E\)
- C \(H_E=\sqrt{3} Z_E\)
- D \(H _{ E }=\frac{\sqrt{3}}{2} Z _{ E }\)
Answer & Solution
Correct Answer
(B) \(Z_E=\sqrt{3} H_E\)
Step-by-step Solution
Detailed explanation
B.\(Z_E=\sqrt{3} H_E\)
\(\tan I=\frac{Z_E}{H_E}\)
\(\therefore \quad \tan 60^{\circ}=\frac{ Z _{ E }}{ H _{ E }}\)
\(\therefore \quad \sqrt{3}=\frac{Z_E}{H_E}\)
\(Z_E=\sqrt{3} H_E\)
\(\tan I=\frac{Z_E}{H_E}\)
\(\therefore \quad \tan 60^{\circ}=\frac{ Z _{ E }}{ H _{ E }}\)
\(\therefore \quad \sqrt{3}=\frac{Z_E}{H_E}\)
\(Z_E=\sqrt{3} H_E\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 3 mH ઇન્ડક્ટન્સ અને \(4 \Omega\) અવરોધ ધરાવતાં LR શ્રેણી AC પરિપથને V = 5 cos (1000 f) V વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે, તો પરિપથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય __________ A હશે.GUJCET 2017 Easy
- \(f_1\)અને \(f_2\) કેન્દ્રલંબાઈવાળા સમઅક્ષીય એકબીજાના સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનનો પાવર છે.GUJCET 2018 Hard
- A.C. પરિપથમાં, R ઓહ્મના અવરોધને L જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતાં ઇન્ડક્ટર સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. જો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત 45° હોય, તો ઇન્ડક્ટિવ રિએકટન્સ \(\left( x _{ L }\right)\) નું માન __________ જેટલું થાય.GUJCET 2008 Easy
- એક સ્લિટથી થતાં ફ્રોનહોફર વિવર્તનમાં સ્લિટની પહોળાઈ 0.01 cm છે. જો સ્લિટને લંબરૂપે આપાત પ્રકાશની તરંગલંબાઈ 5000 Å હોય, તો દ્વિતીય અધિકતમનું મધ્યસ્થ અધિતમની મધ્યરેખાથી કોણીય અંતર __________ rad હશે.GUJCET 2016 Hard
- હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઊર્જા -3.4 eV, છે, તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિઊર્જા ________ eV છે.GUJCET 2017 Hard
- કારની એક સંગ્રાહક બૅટરીનું emf 6.0 V છે. જો બૅટરીનો આંતરિક અવરોધ \(0.2 \Omega\) હોય તો બૅટરીમાંથી ___________ W મહત્તમ પાવર ખેંચી શકાય.GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- આપેલા વેગ માટે સાચી પ્રક્રિયા પસંદ કરો.
\(\text { rate }=-6 \frac{d[A]}{d t}=-4 \frac{d[B]}{d t}=3 \frac{d[C]}{d t}=4 \frac{d[D]}{d t}\)GUJCET 2025 Hard - એક પરિપથમાં \(1 \Omega\) અવરોધ અને 2.5 mH વાળું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડી તેની સાથે 200 V અને 50 Hz આવૃત્તિ ધરાવતું AC પ્રાપ્તિસ્થાન જોડેલ છે, તો આ પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2012 Hard
- 298 K તાપમાન \(X _2+ Y _2 \rightarrow 2 XY +20 kJ\) પ્રક્રિયાર્થી સક્રિયકરણ ઊર્જા 15 kJ હોય , તો \(2 XY \rightarrow X _2+ Y _2\) પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી થશે ?GUJCET 2017 Medium
- નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે ?GUJCET 2019 Easy
- વાસ્તવિક સંખ્યાઓ \(x, y, z\) માટે,
જો \(x \neq y \neq z,\left|\begin{array}{lll}x & x^2 & 1+x^3 \\ y & y^2 & 1+y^3 \\ z & z^2 & 1+z^3\end{array}\right|=0\) અને \(\left|\begin{array}{lll}1 & x & x^2 \\ 1 & y & y^2 \\ 1 & z & z^2\end{array}\right| \neq 0\), તો \(x y z\) = _________GUJCET 2022 Easy - એમેઝોન વર્ષાવન કયા પાકની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે ?GUJCET 2021 Hard