enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
\(10 Am ^2\) ચુંબકીય મોમેન્ટ ધરાવતાં એક ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે, જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2T જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્ર એવી રીતે પ્રવર્તે (રહેલું) છે કે, જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં (એક રેખસ્થ) હોય. ચુંબકીયક્ષેત્રની અસર હેઠળ ગૂંચળું 90° કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે ? ગૂંચળાની જડત્વ ચાકમાત્રા \(0.1 kg m ^2\) છે.
- A \(40 rad / s\)
- B \(10 rad / s\)
- C \(20 rad / s\)
- D \(5 rad / s\)
Answer & Solution
Correct Answer
(C) \(20 rad / s\)
Step-by-step Solution
Detailed explanation
C
ગૂંચળાની સ્થિતિઊર્જાનો ફેરફાર
\(\begin{array}{l}\Delta U = U _f- U _f \\ \Delta U =\left[-m B \cos 90^{\circ}-\left(-m B \cos 0^{\circ}\right)\right] \\ \Delta U =m B\end{array}\)
સ્થિતિ ઊર્જાનો ફેરફાર = પ્રાપ્ત કરેલી કોણીય ગતિઊર્જા
\(\begin{array}{l} m =10 Am ^2 \\ B=2 T\end{array}\)
\(\begin{aligned} I & =0.1 kg m ^2 \\ m B & =\frac{1}{2} 1 \omega^2 \\ \omega & =\sqrt{\frac{2 m B}{1}} \\ & =\sqrt{\frac{2(10)(2)}{0.1}} \\ \omega & =20 rad / s \end{aligned}\)
ગૂંચળાની સ્થિતિઊર્જાનો ફેરફાર
\(\begin{array}{l}\Delta U = U _f- U _f \\ \Delta U =\left[-m B \cos 90^{\circ}-\left(-m B \cos 0^{\circ}\right)\right] \\ \Delta U =m B\end{array}\)
સ્થિતિ ઊર્જાનો ફેરફાર = પ્રાપ્ત કરેલી કોણીય ગતિઊર્જા
\(\begin{array}{l} m =10 Am ^2 \\ B=2 T\end{array}\)
\(\begin{aligned} I & =0.1 kg m ^2 \\ m B & =\frac{1}{2} 1 \omega^2 \\ \omega & =\sqrt{\frac{2 m B}{1}} \\ & =\sqrt{\frac{2(10)(2)}{0.1}} \\ \omega & =20 rad / s \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કઈ અર્ધવાહક રચનાને કોઈ પણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી ?GUJCET 2016 Hard
- 1.5 વક્રીભવનાંકવાળા સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતાત્રિજ્યા 60 cm હોય તો તેની કેન્દ્રલંબાઈ __________ cm છે.GUJCET 2018 Medium
- દળને સમતુલ્ય ભૌતિકરાશિ વિધુતશાસ્ત્રમાંGUJCET 2006 Medium
- એક પ્રોટોન અને એક \(\alpha- \) કણને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તેમાં ઉદ્ભવતા પ્રવેગો અનુક્રમે \(a_p\) અને \(a_\alpha\) હોય તો \(a_p: a_\alpha\)= ______________ .GUJCET 2026 Hard
- સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા \(\rho_1\) અને \(\rho_2\) અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણની સમતુલ્ય અવરોધકતા _________ થાય.GUJCET 2015 Medium
- \(200 cm^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં 25 આંટાવાળા એક ગૂંચળાને \(0.02 \frac{W b}{m^2}\) તીવ્રતા વાળા ચુંબકીયક્ષેત્રને લંબ રાખેલ છે. ગૂંચળાનો અવરોધ \(1 \Omega\) જો તેને 1 s માં ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુતભાર __________ C.GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- પ્રથમ ક્રમની પ્રક્રિયા (first order reaction) માટેનો અર્ધ-આયુષ્ય સમય (half life period) _______ હોય છે.GUJCET 2014 Easy
- એક પ્રક્રિયા A ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો B ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થશે ?GUJCET 2023 Hard
- એક વસ્તુના \(x\) એકમના વેચાણથી મળતી કુલ આવક (રૂપિયામા) \(R (x)=3 x^2+36 x+5\) દ્વારા મળે છે જ્યારે \(x = 15\) હોય ત્યારે થતી સીમાંત આવક રૂ/. __________ હોય.GUJCET 2026 Easy
- સેન્ટ્રલ ડોગ્મા (Central dogma) X દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને તેમાં અનુક્રમે Y, Z પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. સાચો વિકલ્પ પસંદ કરો.GUJCET 2020 Hard
- બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજા નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર સમાન ચિહ્નો ધરાવતી અને \(17.7 \times 10^{-22} C / m ^2\) મૂલ્યની વિધુતભારની પૃષ્ઠઘનતા છે, તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિધુતક્ષેત્ર E શોધો.GUJCET 2021 Medium
- બે પ્લેટો એકબીજાથી 20 cm દૂર છે. તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 V છે. તો બે પ્લેટો વચ્ચે વિધુતક્ષેત્ર _______.GUJCET 2010 Hard