enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Derivatives
વિધેય \(f(x)=x^3-18 x^2+96 x, x \in[0,9]\) નું નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય ___________ છે.
- A -160
- B 0
- C -135
- D 126
Answer & Solution
Correct Answer
(B) 0
Step-by-step Solution
Detailed explanation
\(f'(x) = 3x^2 - 36x + 96\) \(3x^2 - 36x + 96 = 0 \Rightarrow 3(x-4)(x-8) = 0 \Rightarrow x=4, 8\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\left|\begin{array}{lll}1! & 2! & 3! \\ 2! & 3! & 4! \\ 3! & 4! & 5!\end{array}\right|=2016 k\) હોય, તો \(k=\) ____________GUJCET 2019 Easy
- \(\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \frac{d x}{1+\sqrt{\cot x}}=\) ___________GUJCET 2026 Easy
- જો \(A=\left[\begin{array}{rrr}1 & -1 & 1 \\ 2 & 1 & -3 \\ 1 & 1 & 1\end{array}\right], 10 B=\left[\begin{array}{rrr}4 & 2 & 2 \\ -5 & 0 & \alpha \\ 1 & -2 & 3\end{array}\right]\) તથા \(\mathbf{B}\) એ \(\mathbf{A}\) નો વ્યસ્ત શ્રેણિક હોય, તો \(\alpha\) = _________.GUJCET 2022 Hard
- જો \(\left|\begin{array}{cc}\sin ^2 \theta & \cos ^2 \theta \\ -\cos ^2 \theta & \sin ^2 \theta\end{array}\right|\) = _________.GUJCET 2019 Hard
- \(\int \sqrt{\frac{\cos x-\cos ^3 x}{1-\cos ^3 x}} d x\) = ________ \(+c\).
\(\left(\right.\) જ્યi \(\left.x \in \mathbf{R}-\left\{\frac{k \pi}{2} / k \in \mathbf{Z}\right\}\right)\)GUJCET 2021 Medium - વક્ર \(y=\sin x\) દ્વારા \(x=-\pi / 2\) અને \(x=\pi / 2\) ની વચ્ચેના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ___________ છે.GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાના આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા 200 છે. 10 A ઇનપુટ પ્રવાહ માટે વિદ્યુતસ્થિતિમાન 220 V છે, તો સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ __________ થશે.GUJCET 2023 Easy
- કૉલમ-I અને કૉલમ-II ને યોગ્ય રીતે મેચ કરો.
કૉલમ-I કૉલમ-II 1. પેક્ટીનેઝ (A) દર્દીઓની રક્ત વાહિનીઓમાંથી ગંઠાવાનું દૂર કરવું 2. સ્ટેટિન્સ (B) સ્પષ્ટ ફળોના રસને બોટલમાં પેક કરો 3. સાયક્લોસ્પોરીન-A (C) અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડતો કારક 4. સ્ટ્રેપટોકાઈનેઝ (D) રક્ત કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2024 Medium - સંયુક્ત માઈક્રોસ્કોપમાં ઓબ્જેક્ટીવ લેન્સની કેન્દ્રલંબાઈ 1.0 cm, આઈપીસની કેન્દ્રલંબાઈ 2.0 cm, ટ્યુબલેન્થ 20 cm અને અવલોકનકર્તા માટે સામાન્ય નજીક બિંદુ 25 cm હોય તો માઈક્રોસ્કોપની મોટવણી શક્તિ ___________.GUJCET 2026 Easy
- પ્રથમ ક્રમની પ્રક્રિયા (first order reaction) માટેનો અર્ધ-આયુષ્ય સમય (half life period) _______ હોય છે.GUJCET 2014 Easy
- નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2018 Medium
- કોઈ પણ ત્રણ સદિશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) માટે, જો \(\vec{a}+\vec{b}+\vec{c}=\overrightarrow{0}\) અને \(|\vec{a}|=3,|\vec{b}|=4,|\vec{c}|=2\) હોય, તો \(\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a}=\) _________GUJCET 2020 Medium