enEnglishguગુજરાતી
GUJCET · Physics · Semiconductor Electronic: Material, Devices And Simple Circuits
નીચે આપેલ અશુદ્ધિઓ પૈકી કઈ અશુદ્ધિ ટ્રાઈવેલેન્ટ નથી?
- A ઍલ્યુમિનિયમ (Al)
- B એન્ટિમની (Sb)
- C ઇન્ડિયમ (In)
- D બોરોન (B)
Answer & Solution
Correct Answer
(B) એન્ટિમની (Sb)
Step-by-step Solution
Detailed explanation
એન્ટિમની (Sb)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- મોબિલિટીનું પારિમાણિક સૂત્ર _________ છે.GUJCET 2018 Easy
- હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, તો n = 4 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2021 Easy
- \(200 cm^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં 25 આંટાવાળા એક ગૂંચળાને \(0.02 \frac{W b}{m^2}\) તીવ્રતા વાળા ચુંબકીયક્ષેત્રને લંબ રાખેલ છે. ગૂંચળાનો અવરોધ \(1 \Omega\) જો તેને 1 s માં ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુતભાર __________ C.GUJCET 2019 Hard
- m દળ અને q વિધુતભાર ધરાવતો એક કણ x દિશામાં પ્રસ્થાપિત કરેલા નિયમિત ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્ર સાથે \(\theta\) કોણે xz સમતલમાં આપાત થાય છે. આ કણનો ગતિપથ __________ હશે.GUJCET 2017 Hard
- આકૃતિમાં દર્શાવેલા વાહક તારમાંથી 2 A નો વિધુતપ્રવાહ વહી રહ્યો છે. વાહક તારના A અને B આડછેદ આગળની ત્રિજ્યાઓ 3r અને r છે, તો A અને B આડછેદ પાસે ડ્રિફ્ટવેગનો ગુણોત્તર શોધો.
GUJCET 2021 Easy - તમને 10 અવરોધો આપેલા છે. દરેકનો અવરોધ \(2 \Omega\) છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા જોડવામાં આવે છે. અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ મહત્તમ અને લઘુત્તમ અવરોધોનો ગુણોત્તર _____GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- નીચેના સવર્ગ સંયોજન માટે વૉન્ટ હોફ અવયવ (i) નું મૂલ્ય શું હશે? (સંયોજન જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે વિયોજન પામે છે) પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોએલ્યુમિનેટ (III)GUJCET 2025 Easy
- \(\sqrt[4]{\left(\frac{d^3 y}{d x^3}\right)^5}=\sqrt[3]{\left(\frac{d^2 y}{d x^2}\right)^4}\) વિકલ સમીકરણ ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _________ અને _________ થાય.GUJCET 2023 Easy
- નીચે પૈકી કયા જીવાણું ભૂમિમાં મુક્તજીવી તરીકે વસે છે?GUJCET 2026 Easy
- ક્ષ-કિરણો, ગેમા કિરણો અને અલ્ટ્રાવાયોલેટ કિરણોની આવૃત્તિ અનુક્રમે p q અને r છે, તો __________.GUJCET 2015 Hard
- શુદ્ધ \(s _i\) સ્ફટિકમાં \(5 \times 10^{28}\) પરમાણુ છે. તેને 1 ppm ઘનતા સાથે As વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હૉલની સંખ્યા ગણો. n_{i} = 1.5 * 10 ^ 16 * m ^ - 3GUJCET 2020 Easy
- જો \(\left[\begin{array}{cc}x+y & -2 \\ 7+z & x-y\end{array}\right]=\left[\begin{array}{rr}-7 & -2 \\ 5 & 0\end{array}\right]\) હોય, તો \(2 x+4 y+2 z\) = _________.GUJCET 2023 Medium