enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Molecular Basis of Inheritance
પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો DNAનો ખંડ, જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે, તેને શું કહે છે ?
- A સિસ્ટ્રોન
- B ઓક્ટામર
- C ન્યુક્લિઓઝોમ
- D ક્રોમેટીન
Answer & Solution
Correct Answer
(A) સિસ્ટ્રોન
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચે નામનિર્દેશનવાળી આકૃતિમાં કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2020 Hard - હર્શી અને ચેઇઝના પ્રયોગનું પરિણામ દર્શાવતો સાચો વિકલ્પ કયો છે ?GUJCET 2021 Medium
- આપેલ આકૃતિમાં 'X', 'Y' અને 'Z' માટે સાચું નામ-નિર્દેશન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
GUJCET 2021 Medium - પારજનીનિક પ્રાણીઓના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?GUJCET 2023 Easy
- કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II 1. કોષાંતરીય અંતરાય (A) મુખમાંની લાળ 2. દેહધાર્મિક અંતરાય (B) ઇન્ટરફેરોન 3. કોષરસીય અંતરાય (C) નૈસર્ગિક મારક કોષો 4. શારીરિક અંતરાય (D) શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ GUJCET 2021 Medium - એનોફિલિસ માદા મચ્છરના કયા ભાગમાં પ્લાઝમોડિયમના જન્યુકોષનું ફલન અને વિકાસ થાય છે ?GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- ધારો કે \(A=\{1,2,3\}\). તો \((1,2)\) સમાવિષ્ટ હોય તેવા, સંમિત અને પરંપરિત હોય પણ સ્વવાચક ન હોય તેવા સંબંધોની સંખ્યા ___________ છે.GUJCET 2025 Hard
- ફોર્માલ્ડીહાઇડની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજનું જળવિભાજન કરતાં મુખ્ય નીપજ કઈ મળે છે ?GUJCET 2019 Hard
- જ્યારે p-n જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ___________.GUJCET 2026 Hard
- \(\int e^{\sqrt{x}} d x\) = _________\(+c ; x>0\)GUJCET 2019 Medium
- હાઈડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઈલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) છે તો n = 3 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2026 Medium
- \(y=a_1\left(a_2+a_3\right) \cdot \cos \left(x+a_4\right)-a_5 e^{x+a_6}\) જેનો વ્યાપક ઉકેલ હોય તેવા વિકલ સમીકરણની કક્ષા _________ છે.GUJCET 2019 Hard