enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
સમાન ચુંબકીયક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતાં α-કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોત્તર __________ છે.
- A \(2: 1\)
- B \(1: 2\)
- C \(4: 1\)
- D \(1: 4\)
Answer & Solution
Correct Answer
(A) \(2: 1\)
Step-by-step Solution
Detailed explanation
A
\(\begin{aligned} T & =\frac{2 \pi m}{q B} \\ T & \alpha \frac{m}{q} \\ \frac{T_\alpha}{ T _p} & =\frac{m_\alpha}{q_\alpha} \times \frac{q_p}{m_p} \\ \frac{T_\alpha}{ T _p} & =\frac{4 m_p}{2 q_p} \times \frac{q_p}{m_p} \\ \therefore \frac{T_\alpha}{ T _p} & =\frac{2}{1}\end{aligned}\)
\(\begin{aligned} T & =\frac{2 \pi m}{q B} \\ T & \alpha \frac{m}{q} \\ \frac{T_\alpha}{ T _p} & =\frac{m_\alpha}{q_\alpha} \times \frac{q_p}{m_p} \\ \frac{T_\alpha}{ T _p} & =\frac{4 m_p}{2 q_p} \times \frac{q_p}{m_p} \\ \therefore \frac{T_\alpha}{ T _p} & =\frac{2}{1}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હવામાં રાખેલા એક બિંદુવત્ ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી (n = 1.5 અને વક્રતાત્રિજ્યા = 20 cm) પર આપાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 cm દૂર છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે.GUJCET 2022 Easy
- 30 cm કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને 10 cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો छे. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. (લેન્સની જાડાઈ અવગણો)GUJCET 2022 Hard
- હર્ટ્ઝના પ્રયોગમાં ઇન્ડક્શન કોઇલ સાથે જોડેલા સળિયાઓ __________ તરીકે વર્તે છે.GUJCET 2011 Easy
- બે સ્લિટ વચ્ચેનું અંતર 10 mm અને પડદા 1.5 m દૂર રાખવામાં આવેલ છે. જ્યારે 7000 Å તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ?GUJCET 2023 Easy
- બે વિદ્યુત બલ્બને સ્થિતિમાન તફાવત V ના સ્રોત સાથે એક પછી એક જોડવામાં આવે છે. આ સમયે તેમના દ્વારા વ્યય થતો પાવર અનુક્રમે \(P_1\) અને \(P_2\) છે. હવે જો આ બંને બલ્બના શ્રેણી જોડાણને તે જ સ્થિતિમાન તફાવત V લાગુ પાડવામાં આવે, તો વ્યય થતો કુલ પાવર કેટલો હશે?GUJCET 2008 Hard
- \(0.15 m^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં ગૂંચળાના આંટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય 0.2 T થી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 T થતું હોય, તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ emf __________ V હશે.GUJCET 2018 Easy
More PYQs from GUJCET
- \(+16 \mu C\) અને \(-9 \mu C\) ના બે બિંદુવત્ વિધુતભારો હવામાં એકબીજાથી 10 cm અંતરે રાખેલ છે. \(-9 \mu C\) ના વિધુતભારથી _________ અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિધુતક્ષેત્ર શૂન્ય થશે.GUJCET 2013 Hard
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી વધુ કોની છે ?GUJCET 2015 Easy
- એક પ્રક્રિયા A ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો B ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થશે ?GUJCET 2023 Hard
- જો R અને L એ અનુક્રમે અવરોધ અને આત્મપ્રેરકત્વ દર્શાવે છે. __________ એ સમયનું પરિમાણ ધરાવે છે.GUJCET 2017 Easy
- સુપર કંડક્ટર્સ (અતિ વાહક) માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી \(\chi\) = ______________.GUJCET 2026 Easy
- \(10 Am ^2\) ચુંબકીય મોમેન્ટ ધરાવતાં એક ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે, જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2T જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્ર એવી રીતે પ્રવર્તે (રહેલું) છે કે, જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં (એક રેખસ્થ) હોય. ચુંબકીયક્ષેત્રની અસર હેઠળ ગૂંચળું 90° કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે ? ગૂંચળાની જડત્વ ચાકમાત્રા \(0.1 kg m ^2\) છે.GUJCET 2020 Easy