ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction

\(200 cm^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં 25 આંટાવાળા એક ગૂંચળાને \(0.02 \frac{W b}{m^2}\) તીવ્રતા વાળા ચુંબકીયક્ષેત્રને લંબ રાખેલ છે. ગૂંચળાનો અવરોધ \(1 \Omega\) જો તેને 1 s માં ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુતભાર __________ C.

  1. A 0.1
  2. B 1.0
  3. C 0.01
  4. D 0.001
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 0.01

Step-by-step Solution

Detailed explanation

C.0.01
વિધુતભાર
\(\begin{aligned} Q =\frac{\Delta \phi}{R} \\ \therefore \quad Q =\frac{N B A}{R} \\ \therefore \quad Q =\frac{25 \times 0.02 \times 200 \times 10^{-4}}{1} \\ \therefore \quad Q =0.01 C \end{aligned}\)
Same subject
Explore more questions on app