ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

એક દ્રવ્યના અણુને \(10^{-29} Cm\) જેટલી કાયમી વિધુત ડાયપોલ ચાકમાત્રા છે. આ દ્રવ્યના બે મોલ જથ્થાને \(10^6 Vm ^{-1}\) મૂલ્યનું પ્રબળ વિદ્યુતક્ષેત્ર લગાડીને (નીચા તાપમાને) ધ્રુવીભૂત કરેલ છે, તો તેની સ્થિતિઊર્જા કેટલી ? (એક મોલ દ્રવ્યમાં \(6 \times 10^{23}\) અણુઓ હોય છે.)

  1. A -6 J
  2. B -12 J
  3. C 12 J
  4. D 6 J
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) -12 J

Step-by-step Solution

Detailed explanation

(B)
દરેક અણુની ડાયપોલ ચાકમાત્રા
\(=10^{-29} Cm\)
એક મોલ દ્રવ્યમાં\(6 \times 10^{23}\) અણુઓ હોય છે.
બે મોલ દ્રવ્યમાં \(2 \times 6 \times 10^{23}\) અણુઓ થાય.
\(\Rightarrow\)બધા અણુઓની કુલ ડાયપોલ ચાકમાત્રા
\(\begin{array}{l}p=2 \times 6 \times 10^{23} \times 10^{-29} \\ p=12 \times 10^{-6} Cm \end{array}\)
\(\Rightarrow\)સ્થિતિઊર્જા
\(\begin{aligned} U & =- pE \cos \theta \\ & =-12 \times 10^{-6} \times 10^6 \cos 0^{\circ} \\ & =-12 J\end{aligned}\)
Same subject
Explore more questions on app