enEnglishguગુજરાતી
GUJCET · Physics · Atoms
હાઈડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઈલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) છે તો n = 3 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?
- A \(1.59 \times 10^{-10} \mathrm{~m}\)
- B \(1.06 \times 10^{-10} \mathrm{~m}\)
- C \(1.43 \times 10^{-9} \mathrm{~m}\)
- D \(4.77 \times 10^{-10} \mathrm{~m}\)
Answer & Solution
Correct Answer
(D) \(4.77 \times 10^{-10} \mathrm{~m}\)
Step-by-step Solution
Detailed explanation
\(r_n = r_1 n^2\) \(r_3 = (5.3 \times 10^{-11} \mathrm{~m}) (3)^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પાસપાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 H છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિધુતપ્રવાહનો ફેરફાર 0 થી 10 A નો છે, તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે ?GUJCET 2022 Hard
- એક તારને 2 m ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ \(\frac{1}{\pi} \frac{\Omega}{m}\) છે. 6 V ની બેટરી ને બિંદુઓ A અને B વચ્ચે જોડવામાં આવી છે, જ્યાં \(\angle \mathrm{AOB}=90^{\circ}\) છે. બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો.
GUJCET 2014 Medium - સમાન દ્રવ્યના બે તાર ની લંબાઈ અને ત્રિજ્યા નો ગુણોત્તર અનુક્રમે \(3: 4\) અને \(3: 2\) છે. આ તારને 6 V ના સ્થિતિમાન સ્રોત (potential source) સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહોનો ગુણોત્તર \(I_1: I_2=\) = _______ છે.GUJCET 2014 Easy
- વિવર્તનભાતમાં મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ __________ પર આધાર રાખતી નથી.GUJCET 2019 Medium
- A.C. પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર __________.GUJCET 2006 Hard
- નીચે દર્શાવેલ આકૃતિમાં પ્રિઝમમાંથી નિર્ગમન પામતા કિરણ માટે નિર્ગમન કોણનું મૂલ્ય ______________ .
(પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{3}\) અને હવાનો વક્રીભવનાંક 1 છે)
GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- એકબીજાથી 2r જેટલા અંતરે સમાંતર ગોઠવેલ અતિ લાંબા સુરેખ વાહક તારોમાંથી I જેટલો વીજપ્રવાહ એક જ દિશામાં પસાર થઈ રહ્યો છે, તો આકૃતિમાં દર્શાવેલ બિંદુ P પર ચુંબકીયક્ષેત્રની તીવ્રતા ____________
GUJCET 2017 Easy - શ્રેણિક \(A=\left[\begin{array}{ll}2 & 3 \\ 4 & 5\end{array}\right]\) માટે, જો \(A^2-2 I=K A\) હોય તો \(K=\) ___________ .GUJCET 2025 Easy
- વિટામિન B1 નું રાસાયણિક નામ કયું છે ?GUJCET 2016 Hard
- નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ હાઈપો આયોડાઈડ સાથેની પ્રક્રિયામાં આયોડોફોર્મ બનાવશે નહીં ?GUJCET 2022 Medium
- \(' R ^{\prime}+ CH _3- CO - CH _3 \xrightarrow{ H ^{+}}\) સ્કિફ બેઇઝ, આ પ્રક્રિયામાં 'R' શું હશે ?GUJCET 2024 Easy
- ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રોપેનોન સાથેની પ્રક્રિયાથી અંતિમ નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Easy