enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
એકબીજાથી 2r જેટલા અંતરે સમાંતર ગોઠવેલ અતિ લાંબા સુરેખ વાહક તારોમાંથી I જેટલો વીજપ્રવાહ એક જ દિશામાં પસાર થઈ રહ્યો છે, તો આકૃતિમાં દર્શાવેલ બિંદુ P પર ચુંબકીયક્ષેત્રની તીવ્રતા ____________

- A \(\frac{3}{8} \frac{\mu_0 I }{\pi r}\)
- B \(\frac{2 \mu_0 I }{\pi r}\)
- C \(\frac{2}{3} \frac{\mu_0 I }{\pi r}\)
- D \(\frac{\mu_0 I }{2 \pi r}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{2}{3} \frac{\mu_0 I }{\pi r}\)
Step-by-step Solution
Detailed explanation
પ્રથમ તારને કારણે P બિંદુએ
ચુંબકીયક્ષેત્ર \(B _1=\frac{\mu_0 I }{2 \pi r}\)
દ્વિતીય તારને કારણે P બિંદુએ
ચુંબકીયક્ષેત્ર \(B_2=\frac{\mu_0 I}{2 \pi(3 r)}\)
પરિણામી ચુંબકીયક્ષેત્ર
\(\begin{array}{l} B = B _1+ B _2 \\ B=\frac{\mu_0 I }{2 \pi r}+\frac{\mu_0 I }{6 \pi r} \\ B=\frac{2}{3} \frac{\mu_0 I }{\pi r}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.5 Tના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30° કોણ બનાવે તે રીતે મૂકતાં \(4.5 \times 10^{-2} J\) જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય હશે.GUJCET 2024 Easy
- એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ 15 cm છે આ અરીસાની સામે વસ્તુને 10 cm અંતરે મૂકતાં રચાતું પ્રતિબિંબ ___________ હશે.GUJCET 2026 Hard
- જુદાં જુદાં વિકિરણોની આવૃત્તિઓ નીચે મુજબ છે.
vv→ દૃશ્યપ્રકાશ
vr→ રેડિયો તરંગો
vuv→ અલ્ટ્રાવાયોલેટ તરંગો
તો આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે ?GUJCET 2018 Medium - આત્મપ્રેરકત્વ માટે આપેલા પૈકી કયો એકમ ખોટો છે ?GUJCET 2016 Medium
- એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર____GUJCET 2018 Medium
- \(50 \Omega\) અવરોધવાળા ગેલ્વેનોમીટરને 8 V ની બેટરી અને \(3950 \Omega\) ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આથી, ગેલ્વેનોમીટર 30 કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 15 કાપા દર્શાવે તેટલું ઘટાડવું હોય, તો શ્રેણી અવરોધનું મૂલ્ય ________ \(\Omega\) રાખવું પડે.GUJCET 2015 Medium
More PYQs from GUJCET
- IgE માટે આ સાચું વિધાન છે.GUJCET 2023 Easy
- જ્યારે p-n જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ___________.GUJCET 2026 Hard
- આ અંતઃસ્ત્રાવો (hormones) સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા (pregnancy) દરમિયાન જ ઉત્પન્ન થાય છે :GUJCET 2023 Medium
- 8 વાહક આરાઓ ધરાવતું 2 m ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 T જેટલા સમાન ચુંબકીયક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 rad/s જેટલા કોણીયવેગથી ભ્રમણ કરે છે, તો પૈડાના કેન્દ્ર અને પૈડાની વાહક ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત emf __________ V થશે. બધા જ આરાઓ કેન્દ્ર પાસે મળે છે તેમ સ્વીકારો.GUJCET 2019 Medium
- \(\overrightarrow{ P }\) જેટલી ડાઈપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાઈપોલને \(\overrightarrow{ E }\) જેટલી તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રને સમાંતર ગોઠવેલ છે. આ સ્થિતીમાંથી વિદ્યુત ડાઈપોલને 90° ના કોણે ભ્રમણ કરાવતાં થતુ કાર્ય ___________.GUJCET 2026 Medium
- \(\int_{\frac{-\pi}{2}}^{\frac{\pi}{2}}\left(x^5-x^3 \cos x+\sin ^3 x-3\right) d x=\) _________GUJCET 2024 Hard