enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
A.C. પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર __________.
- A શૂન્ય
- B \(\omega^2 L\)
- C \(\omega^2 LC\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(C) \(\omega^2 LC\)
Step-by-step Solution
Detailed explanation
C.\(\omega^2 LC\)
ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL = ωL
કેપેસિટિવ રિએક્ટન્સ \(x_c=\frac{1}{\omega C}\)
\(\frac{ X _{ L }}{ X _{ C }}=\frac{\omega L }{\frac{1}{\omega C }}=\omega^2 LC\)
ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL = ωL
કેપેસિટિવ રિએક્ટન્સ \(x_c=\frac{1}{\omega C}\)
\(\frac{ X _{ L }}{ X _{ C }}=\frac{\omega L }{\frac{1}{\omega C }}=\omega^2 LC\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જયારે એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા સિસ્થર ઇલેક્ટ્રોન તરફ આવે છે. તો તેની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા અનુક્રમે _______ અને ______.GUJCET 2015 Easy
- બે ઉદ્ગમોમાંથી ઉત્સર્જિત સમાન તીવ્રતા \(l_0\) અને સમાન કળા તફાવત \((\phi)\) ધરાવતા બે તરંગોના સંપાતપણાને કારણે, પરિણામી તરંગની તીવ્રતા ___________ ના સમપ્રમાણમાં હોય છે.GUJCET 2025 Easy
- એક AC જનરેટરમાં, \(t =0\) સમયે પ્રેરિત \(\operatorname{emf} \varepsilon=0\) હોય, તો તેનું મૂલ્ય ___________ હોય છે.GUJCET 2025 Medium
- બાજુ-બાજુમાં રહેલી ગૂંચળાઓની એક જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 2H છે. જો એક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ 0.15s માં 0 થી 30A માં બદલાય, તો બીજી ગૂંચળા સાથે સંકળાયેલી ફ્લક્સ લિન્કેજમાં થતો ફેરફાર કેટલો હશે?GUJCET 2025 Easy
- એક જ તરંગ-અગ્ર પરના કોઈ પણ બે કણો વચ્ચેનો કળા-તફાવત __________ rad છે.GUJCET 2024 Medium
- પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેનો વેગ __________ માં ફેરફાર થવાથી ઘટે છે.GUJCET 2015 Medium
More PYQs from GUJCET
- \(\cot ^{-1}\left(\frac{\sqrt{1+x^2}-1}{x}\right)=\) _________.GUJCET 2018 Hard
- જ્યારે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ પાણીની હાજરીમાં ઍસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે છે, ત્યારે કઈ ઑક્સિડેશન નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2018 Hard
- જ્યારે શરીરને વિદેશી એજન્ટો સામે રક્ષણ આપવા માટે તૈયાર એન્ટિબોડીઝ સીધી આપવામાં આવે છે, ત્યારે તેને _________ કહેવામાં આવે છે.GUJCET 2022 Hard
- નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે ?GUJCET 2011 Medium
- ઉદ્દીપક (catalyst) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું (incorrect) છે?GUJCET 2018 Easy
- તત્ત્વ A અને B ની મિશ્રધાતુ બનાવી શકાતી નથી, કારણ કે...GUJCET 2019 Hard