ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers

ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રોપેનોન સાથેની પ્રક્રિયાથી અંતિમ નીપજ કઈ મળે છે ?

  1. A પેન્ટેન-1-ઓલ
  2. B 2-મિથાઇલ-બ્યુટેન-2-ઓલ
  3. C પેન્ટેન-1-ઓલ
  4. D 3-મિથાઈલ-બ્યુટેન-2-ઓલ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 2-મિથાઇલ-બ્યુટેન-2-ઓલ

Step-by-step Solution

Detailed explanation

B
From GUJCET
Explore more questions on app