ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics

વિવર્તનભાતમાં મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ __________ પર આધાર રાખતી નથી.

  1. A પ્રકાશની તરંગલંબાઈ
  2. B સ્લિટ અને ઉદ્ગમ વચ્ચેના અંતર
  3. C સ્લિટની પહોળાઈ
  4. D પ્રકાશની આવૃત્તિ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) સ્લિટ અને ઉદ્ગમ વચ્ચેના અંતર

Step-by-step Solution

Detailed explanation

B.સ્લિટ અને ઉદ્ગમ વચ્ચેના અંતર
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app