enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids
નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ હાઈપો આયોડાઈડ સાથેની પ્રક્રિયામાં આયોડોફોર્મ બનાવશે નહીં ?
- C \(CH _3- CHO\)
- D \(CH _3- CH _2- CO - CH _2- CH _3\)
Answer & Solution
Correct Answer
(D) \(CH _3- CH _2- CO - CH _2- CH _3\)
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કઈ ધાતુ HCL સાથેની પ્રક્રિયા દ્વારા \(H _2\) વાયુ ઉત્પન્ન કરશે નહી?GUJCET 2026 Medium
- ટેટ્રાક્લોરોમિથેનમાંથી ફિઓન-12 નું ઉત્પાદન કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે?GUJCET 2026 Medium
- ધાતુના હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રબળતા માટેનો સાચો ક્રમ ક્યો વિકલ્પ દર્શાવે છે?GUJCET 2014 Easy
- તાપમાન T પર 2 pH ધરાવતા \(CH _3 COOH\) ના 0.5 M જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ___________ છે.GUJCET 2020 Medium
- ઇથેનોલ \(\xrightarrow[413 K]{ H _2 SO _4}\) ડાયઇથાઇલ ઈથર.
ઉપરની પ્રક્રિયા કયા પ્રકારની છે?GUJCET 2025 Easy - પ્રથમક્રમની એક પ્રક્રિયા 27°C તાપમાને 75% પૂર્ણ થવા માટે 20 સેકન્ડ લાગે, તો વેગ અચળાકનું મૂલ્ય કેટલું થશે ?GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- બ્યુટેન-1-ઓલની એસિડ ઉદ્દીપકીય નિર્જળીકરણ પ્રક્રિયાની મુખ્ય નીપજનું કથન કરો.GUJCET 2024 Easy
- વાદળી પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. હવે જો વાદળી પ્રકાશના બદલે પીળો પ્રકાશ વાપરવામાં આવે તો __________ .GUJCET 2016 Medium
- સમાન રેખીય વેગમાન ધરાવતાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન નિયમિત ચુંબકીયક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તેમની વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ \(r_e\) અને \(r_p\)હોય, તો \(\frac{r_e}{r_p}\) \(\qquad\) = _________ (ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન \(=m_e\), અને પ્રોટોનનું દ્રવ્યમાન \(=m_p\) લો.)GUJCET 2009 Hard
- અંકુરણ દરમિયાન બીજમાં ઓક્સિજન અને પાણીનો પ્રવેશ __________ દ્વારા સુવિધા આપવામાં આવે છે.GUJCET 2021 Easy
- હર્શી અને ચેઈઝના પ્રયોગમાં વાઈરસમાંથી આનુવંશિક દ્રવ્ય બેક્ટેરિયામાં પ્રવેશ કરવાનો સાચો ક્રમ કયો ?GUJCET 2022 Easy
- જો \(x=a \cos \theta, y=a \sin \theta\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}=\) _________ . (જ્યાં, \(a \neq 0, \theta \neq k \pi, k \in \mathrm{Z}\) )GUJCET 2023 Medium