enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
વિટામિન B1 નું રાસાયણિક નામ કયું છે ?
- A રિબોફ્લેવિન
- B પેરિડોક્સિન
- C થાયમિન
- D α-ટોકોફેરોલ
Answer & Solution
Correct Answer
(C) થાયમિન
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિટોફીનોન અને બેન્ઝોફીનોન ને પારખવા માટે કયો પ્રક્રિયક વપરાય છે?GUJCET 2025 Easy
- નીચે આપેલા આયનોમાંથી કયા આયનની 'ભ્રમણ-માત્ર' ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે ?GUJCET 2024 Easy
- બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બેઝિક માધ્યમમાં ફિનોલ સાથે પ્રક્રિયા કરીને નીપજ આપે છે. તે નીપજમાં કેટલા \(\sigma\) (સિગ્મા) અને \(\pi\) (પાઇ) બંધ હાજર હોય છે?GUJCET 2023 Hard
- જો કે, ઝિરકોનિયમ 4d-સંક્રાંતિ શ્રેણીમાં છે અને હોફનિયમ-5d સંક્રાંતિ શ્રેણીમાં છે તેમ છતાં, તેઓ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. કારણ કે _____.GUJCET 2020 Medium
- કયા એમિનો ઍસિડના બંધારણમાં દ્વિતીયક એમિનો સમૂહ હોય છે ?GUJCET 2017 Hard
- નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ 102.2°C થશે ? પાણીનો મોલલ ઉન્નયન અચળાંક (\(2.2 K kg mol ^{-1}\)) છે.GUJCET 2017 Medium
More PYQs from GUJCET
- જો \(\left|\begin{array}{cc}\sin ^2 \theta & \cos ^2 \theta \\ -\cos ^2 \theta & \sin ^2 \theta\end{array}\right|\) = _________.GUJCET 2019 Hard
- આદર્શ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટની સાપેક્ષમાં કઈ રાશિ આઉટપુટમાં બદલાતી નથી ?GUJCET 2010 Hard
- \(f(x)=\frac{x}{\log _x e}\) એ _________ અંતરાલ પર વધે છે.
જ્યાં, \(x \in \mathrm{R}^{+}-\{1\}\)GUJCET 2019 Hard - ગણ \(\left\{\pi, \pi^2, \pi^3\right\}\) પર વ્યાખ્યાયિત સંબંધ \(\mathbf{R}=\left\{(\pi, \pi),\left(\pi^2, \pi^2\right),\left(\pi^3, \pi^3\right),\left(\pi, \pi^2\right),\left(\pi^2, \pi^3\right)\right\}\) એ _________.GUJCET 2023 Easy
- નીચે આપેલી ન્યુક્લિયર પ્રક્રિયામાં x અને yનાં મૂલ્યો શોધો
\({ }_{92}^{235} \mathrm{U}+{ }_0^1 n \rightarrow{ }_x^{133} \mathrm{Sb}+{ }_{41}^y \mathrm{Nb}+4{ }_0^1 n\)GUJCET 2024 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O કેન્દ્ર ધરાવતાં બે સમકેન્દ્રી અને સમતલીય વર્તુળાકાર વાહક તાર A અને B ની ત્રિજ્યાઓ અનુક્રમે r અને R છે. અહીં r < < < R આ વાહકોના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ __________ વડે આપી શકાય છે.
GUJCET 2013 Hard