enEnglishguગુજરાતી
GUJCET · Physics · Nuclei
હાઈડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા ___________ જેટલી હોય છે.
- A 1.5 fm
- B 1.2 fm
- C 2.3 fm
- D 3.2 fm
Answer & Solution
Correct Answer
(B) 1.2 fm
Step-by-step Solution
Detailed explanation
\( R = R_0 A^{1/3} \) \( R = (1.2 \text{ fm}) (1)^{1/3} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ _______ છે.
GUJCET 2011 Easy - એક અનંત લંબાઈના સુરેખ વિધુતપ્રવાહધારિત વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર લૂપ રચાય તેમ વાળવામાં આવે છે. જો લૂપની ત્રિજ્યા R હોય, તો તેના કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર ___________ .
GUJCET 2009 Easy - ફક્ત કેપેસિટર ધરાવતાં AC પરિપથમાં વિદ્યુતપ્રવાહ __________ છે.GUJCET 2015 Medium
- \(12 \Omega\) અવરોધવાળા શંટને જોડવાથી ચલકુંડલી ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 50 કાપામાંથી ઘટીને 10 કાપા થાય છે, તો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ ___________થશે.GUJCET 2008 Medium
- AC પરિપથમાં એક વિદ્યુતગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે, તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2018 Hard
- અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણવાળા તારથી 2 cm જેટલા લંબ અંતરે ઉદ્ભવતું વિધુતક્ષેત્ર \(3 \times 10^8 NC ^{-1}\) છે, તો તાર પર વિધુતભારની રેખીય ઘનતા _________. \(\left(k=9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2014 Hard
More PYQs from GUJCET
- ચોથા ક્રમની પ્રતિક્રિયા માટે, K નો એકમ શું છે?GUJCET 2009 Hard
- એક ગજિયા ચુંબકના ધ્રુવની પ્રબળતા \(\left(q_m\right)\) (ચુંબકીય ભાર) અને મેગ્નેટિક મોમેન્ટ (ચુંબકીય ચાકમાત્રા) m છે. આ ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરવામાં આવે છે, તો તેની નવી ધ્રુવની પ્રબળતા __________ અને મેગ્નેટિક મોમેન્ટ __________ થાય.GUJCET 2023 Medium
- LCR શ્રેણી-પરિપથમાં અનુનાદ સ્થિતિએ પાવર-ફેક્ટરનું મૂલ્ય __________ થશે.GUJCET 2023 Hard
- 50 Hz ના ઊલટસૂલટ પ્રવાહનું મૂલ્ય શૂન્યથી rms મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય શોધો.GUJCET 2009 Hard
- યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 mm અને પડદો 1.4 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________ છે.GUJCET 2024 Hard
- \(L\) લંબાઈના અને \(Q\) જેટલો સમાન વિધુતભાર વિતરણ ધરાવતાં એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર \(r\) અંતરે \(q\) જેટલો બિંદુવત્ વિધુતભાર આવેલો છે, તો આ બંને વચ્ચે લાગતાં વિધુતબળનું મૂલ્ય __________.GUJCET 2015 Hard