enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
\(12 \Omega\) અવરોધવાળા શંટને જોડવાથી ચલકુંડલી ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 50 કાપામાંથી ઘટીને 10 કાપા થાય છે, તો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ ___________થશે.
- A \(6 \Omega\)
- B \(48 \Omega\)
- C \(24 \Omega\)
- D \(12 \Omega\)
Answer & Solution
Correct Answer
(B) \(48 \Omega\)
Step-by-step Solution
Detailed explanation
B
\(\begin{array}{l}S=\frac{G}{n-1} \\ G=S(n-1) \\ G=12(5-1)\end{array}\)
\(\left(\because n=\frac{50}{10}=5\right)\)
(પ્રવાહ ક્ષમતા 5 ગણી થાય છે.)
\(G=48 \Omega\)
\(\begin{array}{l}S=\frac{G}{n-1} \\ G=S(n-1) \\ G=12(5-1)\end{array}\)
\(\left(\because n=\frac{50}{10}=5\right)\)
(પ્રવાહ ક્ષમતા 5 ગણી થાય છે.)
\(G=48 \Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(30 \Omega\) અવરોધ, \(10 \Omega\) ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને \(10 \Omega\) કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતાં કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેમને લાગુ પાડેલ AC વોલ્ટેજ \(v=300 \sqrt{2} \sin (\omega t)\) હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ __________ હશે.GUJCET 2013 Easy
- સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા \(\rho_1\) અને \(\rho_2\) અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણની સમતુલ્ય અવરોધકતા _________ થાય.GUJCET 2015 Medium
- જ્યારે emf, \(\epsilon\) અને આંતરિક અવરોધ ધરાવતા કોષને બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે, ત્યારે R માં વ્યય થતો મહત્તમ પાવર _______ હશે.GUJCET 2011 Hard
- K જેટલી ગતિઊર્જા ધરાવતા \(\alpha\)-કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લધુતમ અંતર (Distance of closest approach) d = ro મળે છે. જો 2K ગતિઊર્જાવાળા \(\alpha\) કણો આપાત કરવામાં આવે, તો આ અંતર કેટલું મળે ?GUJCET 2015 Easy
- એક L-C-R A.C. શ્રેણી પરિપથની અનુનાદીય આવૃત્તિ v0 છે. જો તેમાં કેપેસિટરનું મૂલ્ય ચાર ગણું કરવામાં આવે, તો અનુનાદીય આવૃત્તિ કેટલી થશે ?GUJCET 2007 Easy
- \(0.15 m^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં ગૂંચળાના આંટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય 0.2 T થી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 T થતું હોય, તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ emf __________ V હશે.GUJCET 2018 Easy
More PYQs from GUJCET
- જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ ________GUJCET 2006 Hard
- નીચેનામાંથી કયો લિગેન્ડ ઉભયદંતી છે?
GUJCET 2022 Easy - 220 V સપ્લાય માટે એક વિધુતબલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ _________ હશે.GUJCET 2020 Hard
- સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતર કરવા ક્યો પ્રક્રિયક જરૂરી છે ?GUJCET 2020 Hard
- વિધેય \(f: \mathrm{N} \rightarrow \mathrm{Z}, f(n)=\)
એ _________.GUJCET 2018 Medium - પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 4 pF છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે, તો તેનું કેપેસિટન્સ ________ થશે.GUJCET 2024 Easy