enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ _______ છે.

- A \(3 \Omega\)
- B \(6 \Omega\)
- C \(12 \Omega\)
- D \(1.5 \Omega\)
Answer & Solution
Correct Answer
(D) \(1.5 \Omega\)
Step-by-step Solution
Detailed explanation
(D)
વીટસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ મુજબ
\(\frac{P}{Q}=\frac{R}{S}\)
\(\therefore\) CD માંથી અવરોધ દૂર કરતાં

\(\begin{aligned} R _{ ACB } & =3+3=6 \Omega \\ R _{ ADB } & =3+3=6 \Omega \\ R _{ AB } & =3 \Omega\end{aligned}\)
\(ACB , ADB\) અને AB સમાંતર હોવાથી
\( \frac{1}{R_P} =\frac{1}{6}+\frac{1}{6}+\frac{1}{3} \\ \frac{1}{R_P} =\frac{1+1+2}{6} \\ \frac{1}{R_P} =\frac{4}{6} \\ R_P =\frac{6}{4}=\frac{3}{2}=1.5 \Omega\)
વીટસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ મુજબ
\(\frac{P}{Q}=\frac{R}{S}\)
\(\therefore\) CD માંથી અવરોધ દૂર કરતાં

\(\begin{aligned} R _{ ACB } & =3+3=6 \Omega \\ R _{ ADB } & =3+3=6 \Omega \\ R _{ AB } & =3 \Omega\end{aligned}\)
\(ACB , ADB\) અને AB સમાંતર હોવાથી
\( \frac{1}{R_P} =\frac{1}{6}+\frac{1}{6}+\frac{1}{3} \\ \frac{1}{R_P} =\frac{1+1+2}{6} \\ \frac{1}{R_P} =\frac{4}{6} \\ R_P =\frac{6}{4}=\frac{3}{2}=1.5 \Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સમાન ગૂંચળાં કે જેમના આંટાની સંખ્યા સમાન છે અને કેન્દ્ર એક જ છે તથા સમતલ એકબીજાને લંબ છે અને તેમાંથી સમાન પ્રવાહ વહે છે. તેમના દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતા પરિણામી ચુંબકીયક્ષેત્ર અને તેમાંના કોઈ દ્વારા તેમના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર _________ થાય.GUJCET 2007 Easy
- એક વિદ્યુતપ્રવાહ 8 A ના DC પ્રવાહ અને I = 6 sin ωt A ના AC પ્રવાહનો બનેલો છે, તો પરિણામી પ્રવાહનું rms મૂલ્ય __________.GUJCET 2014 Easy
- એક વિધુત ડાયપોલને કોઈ અનિયમિત વિધુતક્ષેત્રમાં મૂકેલ હોય, તો _________.GUJCET 2019 Medium
- આપેલ પરિપથમાં, બિંદુઓ \(P\) અને \(Q\) વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત __________ છે.
GUJCET 2025 Hard - ફક્ત કેપેસિટર ધરાવતાં AC પરિપથમાં વિદ્યુતપ્રવાહ __________ છે.GUJCET 2015 Medium
- N આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ 1 A હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેન્રી છે. હવે જો તેમાંથી વહેતો પ્રવાહ 5 I A કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ __________ H થશે.GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- આદર્શ દ્રાવણો માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ યોગ્ય છે?GUJCET 2026 Easy
- નીચે આપેલા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલને આધારે કયું સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે ?
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{MnO_4^{-} \mid Mn^{2+}}^0=1.51 V \\
E_{Br_2 \mid Br^{-}}^0=1.09 V & E_{Zn^{2+} / Zn}^0=-0.76 V\end{array}\)GUJCET 2020 Easy - રમેશભાઈનું રુધિરજૂથ B અને તેમની પુત્રીનું રુધિરજૂથ AB છે તો તેમની પત્નીનું રુધિરજૂથ કયું હોઈ શકે?GUJCET 2022 Medium
- મંદ HCl પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક એમાઈન ___________ છે.GUJCET 2025 Easy
- RNA અંત:ક્ષેપમાં કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ છે, જેમાં વિશિષ્ટ m-RNA __________ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થાય છે.GUJCET 2021 Hard
- હાઇડ્રોજન પરમાણુને તેની ધરાસ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે, તો વર્ણપટ રેખાઓની સંખ્યા __________ મળશે.GUJCET 2016 Easy