enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
એક ગજિયા ચુંબકના ધ્રુવની પ્રબળતા \(\left(q_m\right)\) (ચુંબકીય ભાર) અને મેગ્નેટિક મોમેન્ટ (ચુંબકીય ચાકમાત્રા) m છે. આ ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરવામાં આવે છે, તો તેની નવી ધ્રુવની પ્રબળતા __________ અને મેગ્નેટિક મોમેન્ટ __________ થાય.
- A \(q_m, \frac{m}{2}\)
- B \(\frac{q_m}{2}, m\)
- C \(\frac{q_m}{2}, \frac{m}{2}\)
- D \(q_m, m\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{q_m}{2}, \frac{m}{2}\)
Step-by-step Solution
Detailed explanation
C.\(\frac{q_m}{2}, \frac{m}{2}\)
ગજિયા ચુંબકના તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરતાં,
નવી ધ્રુવની પ્રબળતા \(q_m^{\prime}=\frac{q_m}{2}\)
નવી મેગ્નેટિક મોમેન્ટ \(\begin{array}{l}m^{\prime}=\frac{q_m}{2} \times l \\ m^{\prime}=\frac{m}{2}\end{array}\)
ગજિયા ચુંબકના તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરતાં,
નવી ધ્રુવની પ્રબળતા \(q_m^{\prime}=\frac{q_m}{2}\)
નવી મેગ્નેટિક મોમેન્ટ \(\begin{array}{l}m^{\prime}=\frac{q_m}{2} \times l \\ m^{\prime}=\frac{m}{2}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ___________ જોડીને આઇસોટોન્સ કહેવાય છે.GUJCET 2025 Hard
- સમાન રેખીય વેગમાન ધરાવતાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન નિયમિત ચુંબકીયક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તેમની વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ \(r_e\) અને \(r_p\)હોય, તો \(\frac{r_e}{r_p}\) \(\qquad\) = _________ (ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન \(=m_e\), અને પ્રોટોનનું દ્રવ્યમાન \(=m_p\) લો.)GUJCET 2009 Hard
- જ્યારે p-n જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ___________.GUJCET 2026 Hard
- 50 Hz ના ઊલટસૂલટ પ્રવાહનું મૂલ્ય શૂન્યથી rms મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય શોધો.GUJCET 2009 Hard
- FM (Frequency Modulated) રેડિયો બેન્ડનો વિસ્તાર કેટલો હોય છે ?GUJCET 2021 Hard
- આપેલા પરિપથમાં વ્યય થતો પાવર 150 W હોય તો R =_____
GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- CCL4 માંથી CCL2F2 (ફ્રીઓન-12) બનાવવાની પ્રક્રિયા કઈ છે ?GUJCET 2023 Medium
- ચકલી બીજ ખાય છે. ત્યારબાદ તે જંતુઓ ખાય છે. બંને પરિસ્થિતિઓમાં ચકલી કયા પોષણ સ્તરમાં અનુક્રમે સ્થાન ધરાવે છે?GUJCET 2026 Hard
- નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard - આર્હેનિયસ સમીકરણ અનુસાર નીચેનામાંથી કયું વિધાન સાચું છે?GUJCET 2025 Medium
- આત્મપ્રેરકત્વ માટે આપેલા પૈકી કયો એકમ ખોટો છે ?GUJCET 2016 Medium
- બે અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં સમાન વિધુતપ્રવાહો પસાર થઈ રહ્યાં છે, તો _________GUJCET 2015 Easy