enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
ચોથા ક્રમની પ્રતિક્રિયા માટે, K નો એકમ શું છે?
- A \((\text { mole } / \text { litre })^{-3}\)
- B \((\text { mole/litre })^{-3}\) second
- C \((\text { mole/litre })^{+3}\) second \({ }^{-1}\)
- D \((\text { mole/litre })^{-3}\) second \({ }^{-1}\)
Answer & Solution
Correct Answer
(D) \((\text { mole/litre })^{-3}\) second \({ }^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
D
\(\begin{aligned} K & =(\text { mole/litre })^{1- n } \cdot Sec ^{-1} \\ n & =4 \text { (Fourth order of reaction) } \\ K & =(\text { mole/litre })^{1-4} Sec ^{-1} \\ & =(\text { mole/litre })^{-3} Sec ^{-1}\end{aligned}\)
\(\begin{aligned} K & =(\text { mole/litre })^{1- n } \cdot Sec ^{-1} \\ n & =4 \text { (Fourth order of reaction) } \\ K & =(\text { mole/litre })^{1-4} Sec ^{-1} \\ & =(\text { mole/litre })^{-3} Sec ^{-1}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક્રોલિન સંયોજનમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે ?GUJCET 2018 Hard
- 1,2-ડાયક્લોરો ઇથેન કયા પ્રકારનો હેલાઈડ છે ?GUJCET 2019 Easy
- ________સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વિધુતવાહકતા સૌથી વધુ છે.GUJCET 2020 Hard
- તાપમાન T પર 2 pH ધરાવતા \(CH _3 COOH\) ના 0.5 M જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ___________ છે.GUJCET 2020 Medium
- શૂન્ય ઓર્ડર રિએક્શન માટે \(t_{1 / 2}\) ની કિંમત શોધવાનું સૂત્ર શું છે?GUJCET 2009 Easy
- ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ (II) સંકીર્ણ માટે d-કક્ષકોના વિભાજન દરમિયાન તેમની ઊર્જાનો સાચો ક્મ કયો છે ?GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?GUJCET 2024 Easy
- બિંદુ \((5,-2,4)\) માંથી પસાર થતી અને સદિશ \(3 \hat{i}-2 \hat{j}+8 \hat{k}\) ને સમાંતર રેખાનું કાર્તેઝીય સમીકરણ ___________ છે.GUJCET 2025 Easy
- pH = 1 ધરાવતા \(H _2 SO _4\) ના જલીય દ્રાવણની નોર્માલિટી (Normality) કેટલી હશે?GUJCET 2018 Hard
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યા \(r\) ના બે સમાન સુવાહક વલયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આકૃતિ (a) માં ચુંબકીય ક્ષેત્ર \(0.3 T / s\) ના દરે વધે છે અને આકૃતિ (b) માં ચુંબકીય ક્ષેત્ર \(0.2 T / s\) ના દરે ઘટે છે. જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે વલય (a) અને વલય (b) માં પ્રવાહની દિશા __________ છે.GUJCET 2025 Hard - \(R =6 \Omega\) નો અવરોધ, L = 1 H નું ઇન્ડક્ટર અને \(C=17.36 \mu F\) નું કેપેસિટર AC પ્રાપ્તિસ્થાન સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે, તો Q-ફેક્ટર શોધો.GUJCET 2010 Easy
- એક વિધુત ડાયપોલ z-અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્યબિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમબિંદુ પર સંપાત થાય છે. ઉગમબિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ તીવ્રતા \(\overrightarrow{ E }(z)\) હોય અને ઉગમબિંદુએથી વિષુવ રેખા પર y અંતરે આવેલા બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતા \(\overrightarrow{ E }(y)\) હોય, તો \(\left|\frac{\overrightarrow{ E }(z)}{\overrightarrow{ E }(y)}\right|=\) _______.
અહીં \(z=y \gg a\)GUJCET 2007 Medium